બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડીસા શહેરના રસ્તાઓની હાલત બદતર
બગીચાથી બસ સ્ટેશન સુધી અને ફુવારા સર્કલ વચ્ચે ખાડા જ ખાડા
પાલનપુર માર્કેટયાર્ડમાં સેબીના વિરોધમાં બારદાનની હોળી
એરંડાના ભાવમાં રૂપિયા ૧૧૩૦ થી ૮૦૦ કરી દેતાં ખેડૂતોમાં રોષ
ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રા.શાળામાં આજથી શિક્ષણકાર્ય શરૂ થશે
શાળાના આચાર્યના ગેરવહીવટ બાબતે બે અધિકારીઓ દ્વારા તપાસ કરાઇ
અંબાજીમાં નકલી ઘીનો કાળો કારોબાર
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અંબાજી મંદિર આવી સેમ્પલ લઈ કાર્યવાહી કરી
ડીસામાં ૧૮ વર્ષથી રસ્તાના વિકાસથી વંચિત ખેડૂતોનો વિરોધ
ડીસાના વડલી ફાર્મ વિસ્તારમાં ૫૦૦ થી પણ વધુ ખેડૂતો રહે છે
લાખણીથી વાસણા રોડ ઉપર ખાડાથી વાહનચાલકો મુશ્કેલીમાં
રોડ ઉપર ઢીંચણ સમા ખાડાથી પાણી ભરાતા વાહનચાલકોમાં ભય
સલ્લા ખાતે ભારે વરસાદના લીધે મકાન ધરાશાયી
વિધવા વૃધ્ધ મહિલાનો આધાર છીનવાયો
પાલનપુરમાં મંગલમ સી.ટી.સ્કેન અને એમ.આર.આઈ. સેન્ટરે માનવતા નેવે મૂકી
લાખ વિનંતીઓ કરવા છતાં ગંભીર દર્દી પ્રત્યે કોઈ માનવતા ના દાખવીના આક્ષેપો
સરસ્વતી તાલુકાના ખોડાણા ગામનો રસ્તો બિસ્માર
વિદ્યાર્થીઓ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ
ડીસામાં વેપારીનું અપહરણ કરી છરીની અણીએ રૂ. 60 લાખની ખંડણી માગી
ડીસામાં વેપારીનું અપહરણ કરી છરીની અણીએ રૂ. 60 લાખની ખંડણી માગી
ભાભરમાં મુશળધાર વરસાદ
નિચાણા વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સરહદી વાવ, ઢીમા પંથકમાં અવિરત મેઘમહેર
ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ
ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રા.શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી
શાળાના આચાર્ય દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના થઇ રહ્યા છે આક્ષેપો
બનાસકાંઠામાં સર્વત્ર વરસાદથી વ્યાપક નુકસાન
ભાભરમાં ૭ ઈંચ વરસાદ વડગામ, કાંકરેજ, દિયોદર, થરાદ, વાવમાં જળબંબાકાર
લાખણાસર કુચાવાડા પાસે ગમખ્વાર અકસ્માત ૫ ના મોત
મૃતકોને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા
બનાસકાંઠા બન્યું લોહિયાળ
અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત
ડુંગળીની નિકાસ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવાનો નિર્ણય
દેશભરમાં ડુંગળીની અછત બાદ કિંમતોમાં આવેલા તીવ્ર ઉછાળો વચ્ચે નિર્ણય લેવાતા સામાન્ય લોકોને તહેવારોમાં મોટી રાહત થશે દિલ્હીમાં પણ પગલા
અધગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડતી થરા પોલીસ
પકડાઇ ગયેલ હોઇ મજકૂર વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના વિધિ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યોજાઈ
અંબાજી મંદિરમાં માતાજીના વાઘ પાસે ઘટ સ્થાપન વિધિ અંબાજીના વિદ્વાન બ્રાહ્મણો અને ભટ્ટજી મહારાજના સહયોગથી થઇ હતી


