બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
કાંકરેજ તાલુકો ડેન્ગ્યુના ભરડામાં
ગટરો-ખુલ્લા ખાદ્ય ખોરાકો, ગંદકી, જગ્યા રોકીને પડેલા ખાલી ખોખામાં ભરાયેલ પાણી છતાં તંત્રની બેદરકારી
ધાનેરાની બે સેવાભાવી સંસ્થાઓ હનુમાનગઢ રાજસ્થાનમાં રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાઈ
ધાનેરાની સંસ્થાઓએ પણ રકતદાન ક્ષેત્રે વેઠવી પડતી મુશ્કેલીઓની રજૂઆત કરી હતી
સ્વચ્છ ભારત અભિયાનની વાતો યાત્રાધામ ઢીમામાં જાહેર શૌચાલયની પંચાયત પાસે જમીન નથી
જાહેર શૌચાલય વગર પણ શૌચ મુક્ત ગામ બન્યું
ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખની અધ્યક્ષતામાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ
થરાદ ખાતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોવડીમંડળનો ઈશારો આંબાભાઈ સોલંકી સામે તેમજ વર્ષાની તપસ્યાની તક આપવામાં આવશે
૮- થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
ચૂંટણીની જાહેરાત થતાં જ થરાદ વિધાનસભા મત વિસ્તાર અને જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની
પાલનપુર હસનપાર્ક સોસાયટીની 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત
પાલનપુર હસનપાર્ક સોસાયટીની 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત
ડીસા રોટરી ક્લબ દ્વારા મહિલા કેન્સર જાગૃતિ અને નિદાન કેમ્પ યોજાયો
આ કેમ્પમાં ડીસાની ૭૫ મહિલાઓએ લાભ લીધો હતો.
કાંકરેજ પંથકમાં પાછોતરા વરસાદી ખેતી પાકોને નુકશાન
વરસાદના પગલે ખેતી પાકોમાં નુકસાન થવા સહિત વધુ નુકસાન થવાની પણ ભારે ભિતી સેવાઈ રહી છે
પવિત્ર યાત્રાધામ ઢીમા ગામનું નામ ઢીમણનાગ પરથી પડયું હોવાની લોકવાયકાઓ
ઢીમા ઢીમણનાગ ધગધુણી ઢલો કર્યો ઉપર આવ્યો અસુર,હારીને પાછો ફર્યો
ધાનેરા તાલુકો વાયરલના ભરડામાં
૨૦ દિવસમાં ૩૦ હજાર લોકોએ સરકારી દવાખાને સારવાર લીધી
લાખણી અને ગેળા વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણના મોત
બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ સગા ભાઈઓના મોતથી લાખણી પંથકમાં અરેરાટી
પ્લાસ્ટક મુક્ત ભારત બનાવવા માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ લીધા શપથ
ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયમાં પ્લાસ્ટક મુક્ત ભારત માટે સર્વાનુમત્તે નિર્ણય લેવાયો
પાલનપુરમાં સ્કૂલ આગળ જ ગટર ઉભરાતાં રોગચાળાની ભીતિ
વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી
ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નાથવા તપાસ હાથ ધરાઇ
હોટલો, હોસ્પટલો, બાંધકામ સાઇડ તેમજ ભંગારવાળાઓની તપાસ કરી દંડનીય કાર્યવાહી
મીઠાવીચારણ ગામેથી વિદેશી દારૂ પકડી પાડતી માવસરી પોલીસ
ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલની કુલ બોટલ નંગ ૩૬ કિં.રૂ. ૩૬૦૦
વડગામ તાલુકાના હરદેવાસણામાં દારૂ બંધ કરાવવા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
ગામમાં દારૂની બદીને ડામવા વડગામ મામલતદાર આર.સી.ઠાકોર. તથા વડગામ પોલીસ પી.એસ.આઇ.આર.એમ.મોહનીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
ધાનેરાના વાલેર ગામની પીડિતાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી
ત્રણ દિવસ પહેલાં દુષ્કર્મની ઘટનામાં માત્ર છેડતીની ફરિયાદ નોંધતી પોલીસ
દિયોદરના રૈયા પાસે સર્જાયો અકસ્માત
માનપુરા-ધુણસોલના એક વ્યક્તિનું મોત અને ૩ ઘાયલ
થરાદની રાજેશ્વર આદર્શ શાળા આગળ ગટરના પાણી ભરાયા
વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન


