બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
સો ટકા ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા અંગે પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
દરેક કચેરીના અધિકારીઓએ તેમની કચેરીના કર્મચારીઓની વિગતો પોર્ટલ પર પ્રમાણિત કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે કલેકટર સંદિપ સાંગલે
અમીરગઢ તાલુકાના ઝાલરાથી - ખારા સુધીનો બિસ્માર રોડને પાકો બનાવવા ઉગ્ર માંગ
આ વિસ્તારના ધો. ૮ થી ૧ર સુધીના વિદ્યાર્થીઓને રસ્તો બંધ હોવાના કારણે અભ્યાસથી વંચિત રહેવાની ફરજ પડી રહી છે
ડીસા રોટરી કલબ દ્વારા ગૃહ ઉદ્યોગ પ્રદર્શન
પ્રદર્શનનો ચાર હજારથી વધુ લોકોએ લાભ લીધો
અરવલ્લી, સાબરકાંઠા સહિતના પંથકોમાં વરસાદ ગુજરાતમાં વાતાવરણમાં ફરી પલટો સાર્વત્રિક વરસાદ
ધરમપુર પંથકમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ વડોદરામાં સપ્તાહ બાદ નોંધાયેલો ભારે વરસાદ લો પ્રેશરની સ્થતિ
પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે પાટણના આનંદ સરોવર ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાયો
પ્રધાનમંત્રીએ સત્તા સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી આપી, ડેમમાં પાણી તેની ઐતિહાસિક સપાટીએ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ
વન ટાઈમ યુઝ પ્લાસ્ટકનો ઉપયોગ ટાળવા તથા ઈકો ફ્રેન્ડલી બૅગ વાપરવા વિદ્યાર્થીઓ સંકલ્પબદ્ધ કરાયા
ધાનેરા તાલુકામાં નર્મદાના નીરના વધામણાના કાર્યક્રમો યોજાયા
ધાનેરા શહેરમાં ગટરના ગંદા પાણી વધાવવામાં આવતા લોકોમાં રોષ
વડગામમાં બસ ન આવતા વિદ્યાર્થીઓનો હલ્લાબોલ સાથે ટ્રાફિક જામ
પાલનપુર મુક્તેશ્વર બસ રોકી વિદ્યાર્થીઓએ ટ્રાફિક ચક્કા જામ કરતાં પોલીસને મધ્યસ્થી બનવું પડયું
ધાનેરાની સરકારી હોસ્પટલના ક્વાટર્સની દિવાલો ન હોવાથી લોકો જાય છે કુદરતી હાજતે
પૂરમાં પડી ગયેલ દિવાલો હજુ સુધી ન બનતાં કર્મચારીઓને ભારે મુશ્કેલી
પ્રક્ષાલન વિધિના દિવસે અંબાજી મંદિરમાં વીઆઈપીઓ આવી ગયા
અંબાજીના લોકોને ભારે હેરાનગતિ થઇ
નમામિ દેવી નર્મદા નીર વધામણા કાર્યક્રમમાં મોદી જાડાયા નર્મદાનું પાણી પારસ છે જે માટીને સ્પર્શે છે તેને સોનું બનાવે છે મોદી
પર્યાવરણના જતન સાથે વિકાસ શક્ય કેવડિયા પર્યાવરણ અને ટેકનોલોજીના ઉપયોગનો સુગમ સમન્વય નવી સરકાર વધારે ઝડપથી કામ કરશે મોદી
કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ
ભારતીય જનતા પાર્ટીના દસ સભ્યો હાજર રહ્યા હતા અને એક સભ્ય ગેરહાજર હત
ડીસામાં સરકાર સામે આપનું અલ્ટીમેટમ
આવી અસહ્ય મંદીમાં સરકારનો આ નવો કાયદો લોકો માટે ખુબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે
અમીરગઢના બાલુન્દ્રા ગામમાં શિષ્યવૃત્તિ ના અપાતા શાળામાં વાલીઓનો હોબાળો
બાલુન્દ્રા ગામમાં ૧ થી ૮ ધોરણ સુધી પ્રાથમિક શાળા ચાલી રહી છે તેમાં અંદાજે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
અંબાજી મંદિર ટ્રસ્ટ બકરાની સરભરા કરી પણ નિવૃત્ત આર્મી જવાનને સન્માન આપવાનું ભૂલી ગયું
નિવૃત આર્મી જવાનની પુલવામામાં શહીદ થયેલા જવાનોની આત્માને શાંતિ મળે તે માટે ૧૩૦ કિલોમીટર સુધી ખુલ્લા પગે ચાલી હાથમાં તિરંગો લઈ ગબ્બર પર્વત પર ચાલી માનતા પૂર્ણ કરી
તંત્રના ના આંખ આડા કાન , વડગામથી ગોળા રોડ પર ઠેર-ઠેર ગાબડા
તંત્રના ના આંખ આડા કાન , વડગામથી ગોળા રોડ પર ઠેર-ઠેર ગાબડા
શિહોરી- દિયોદર રોડ પર ગાંડા બાવળો વધી જતાં અકસ્માતનો ભય
શિહોરી- દિયોદર રોડ પર ગાંડા બાવળો વધી જતાં અકસ્માતનો ભય
અંબાજી ભાદરવી મહાકુંભ પૂર્ણ થયા બાદ અંબાજી ધામમાં સફાઈ અભિયાન શરૂ
અંદાજે ૧૫૦૦ સફાઈ કર્મચારીઓ જોડાયા
અંબાજીમાં ભાદરવી પૂનમના રોજ ચુંદડીવાળા માતાજીએ આરતી કરી
ચુંદડીવાળા માતાજી છેલ્લાં ૫૫ વર્ષથી પૂનમના રોજ રાત્રે ચાલતા પગપાળા ગબ્બર જઇ માં અંબાની આરતી કરે છે


