બી.કે ન્યૂઝ સ્પેસિયલ

વડગામથી ખેરાલુ જવાના માર્ગ ઉપર ખાડા પડતાં લોકો ત્રાહિમામ

અંબાજી ભાદરવી પૂનમના મહાકુંભ મેળાના ગણતરીના દિવસો જ બાકી હોય તુટેલા રસ્તાથી અનેક પદયાત્રીઓને ઠોકરો ખાવી પડશે

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

થરાદ તાલુકાના ગામોમાં એક મહિનો થવા છતા વરસાદી પાણી ભરેલા

ખાનપુર, નાગલા, ડોડગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા

Read More

બનાસકાંઠા જિલ્લામાં શ્રધ્ધાપૂર્વક શ્રીની સ્થાપના

વાજતે – ગાજતે ગણપતી દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી

Read More

અંબાજી પગપાળા જતા માઇ ભક્તો સાચવીને જજો, જાણો દાહોદના ત્રણ યુવકો સાથે શું થયું?

અંબાજી પગપાળા જતા માઇ ભક્તો સાચવીને જજો, જાણો દાહોદના ત્રણ યુવકો સાથે શું થયું?

Read More

વિધાનસભાની સાત બેઠક માટે ભાજપ આ ઉમેદવારોને મેદાનમાં ઉતાશે!

વિધાનસભાની સાત બેઠક માટે ભાજપ આ ઉમેદવારોને મેદાનમાં ઉતાશે!

Read More

ખીમાણા હાઈવે નાળામાં અકસ્માતોનો સિલસિલો જારી વાંસ ભરેલો છકડો પલટયો

. હાઈવે ઓથોરિટીના જવાબદાર સત્તાવાળાઓ અવાર-નવાર ખીમાણા હાઈવે નાળાની મુલાકાત લઈ તમાસો નિહાળી લોકોને લોલીપોપ બતાવી ચાલ્યા જાય છે

Read More

થરાદ વિધાનસભા માટે થરાદના ગામોમાં પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો

કોંગ્રેસ સમિતિ થરાદ આ વખતે ઉમેદવાર વગર એકમત થઈ પાર્ટીને મત આપવાનો પ્રચારનું માધ્યમ રાખશે

Read More

અંબાજી ભાદરવી મેળાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વિવિધ ટીમો દ્વારા મોકડ્રીલ યોજાઈ

આગની ઘટના બને તો કઈ રીતે ઝડપી પહોંચી આગ ઓલાવી શકાય અને લોકોના જીવ બચાવી શકાય

Read More

બનાસકાંઠા જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ

અમીરગઢ, ઇકબાલગઢ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા લોકોમાં ખુશી

Read More

વાવ તાલુકાના ઢીમામાં વીજળી પડવાથી ભેંસનું મોત

વાવ તાલુકાના ઢીમામાં વીજળી પડવાથી ભેંસનું મોત

Read More

અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં વરસાદી માહોલ છવાયો...

અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં વરસાદી માહોલ છવાયો...

Read More

માંગરોળ નેશનલ હાઈવેથી આકોલીયા-ગોળિયા સુધીનો પાકો માર્ગ બનાવવા ઉગ્ર માંગ

ચોમાસાની સિઝન દરમિયાન આ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે કાદવ-કિચડ થવા પામે છે

Read More

દુંદાળા દેવનું આગમન ૨ સપ્ટેમ્બરે દિયોદરમાં ભવ્ય શોભાયાત્રા સાથે સ્થાપન થશે

ગણેશ ચતુર્થી નિમિત્તે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન થશે

Read More

પાલનપુરમાં કારની ટક્કરે બે વીજ થાંભલા જમીન દોસ્ત

સ્કૂલ નજીક અકસ્માત સર્જાતા અફરા- તફરી મચી

Read More

સિદ્ધપુરમાં સ્પાઈનલ કોડ બીમારીથી પીડાતા યુવાનોને આપી આત્મવિશ્વાસની જિંદગી

સ્પાઈનલ કોડની બીમારીથી ઝઝૂમી રહેલા ૧૧ લોકોને જીવન જીવવાની નવી કળા જેના થકી આ બીમારીનો ભોગ બનેલ લોકો આત્મવિશ્વાસ સાથે જીવી શકે

Read More

સોનાના ઐતિહાસિક ભાવ

સોનાના ભાવોમાં થઈ રહેલા સતત વધારાને પગલે સોનાનો ભાવ પ્રથમવાર ચાલીસ હજારને પાર પહોંચી ગયો છે

Read More

પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું વેચાણ વધતા માટીની મૂર્તિ બનાવતા ૫૦ કારીગરો બન્યા બેરોજગાર

આ પરિવારો એક સમયે દશામાંની મૂર્તિથી માંડીને ગણેશજીની માટીમાથી નયનરમ્ય મૂર્તિઓ બનાવતા હતા

Read More

ધાનેરાના સિમેન્ટના વેપારી સાથે ઠગાઇ કરનાર અમદાવાદના ઇસમ સામે ફરિયાદ

૩.૨૮ લાખનો સિમેન્ટ બારોબાર ઉતરાવી રોકડી કરી લેનાર અમદાવાદનો ઠગ

Read More

ધાનેરા તાલુકાના ધાખા તલાટીને તાત્કાલિક છુટા કરવાનો કરાયો આદેશ

ધાખા તલાટીની બદલી ડીસા તાલુકાના વેળાવાપુરા ખાતે કરવામાં આવી

Read More

ઈકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની મનમાની સામે આવી

આરોગ્ય કર્મચારી કોઇ પણ જાતના ડર વગર પ્રજાની ચિંતા કર્યા વગર પોતાની મસ્તીમાં મસ્ત થઈ એન્જોય કરતાં જોવા મળે છે

Read More