બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ધાનેરામાં રસ્તા પરથી દવાનો જથ્થો મળતા ચકચાર
ધાનેરા તાલુકામાં અનેક ગામોમાં ઊંટવૈદ ડોક્ટરો પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામથી ચાર કિ.મી.દૂર આવેલા ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન નીલકંઠ મહાદેવનો અનેરો મહિમા
અહિયાં મંદિરની બાજુમાં એક પાણીનો કુંડ આવેલો છે. સ્થાનિકોનું કહેવું છે કે આજ સુધી આ કુંડમાં ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી સૂકાયું નથી
અંબાજીના અખાડાનંદ આશ્રમમાં માટીના શિવલીંગની પૂજા કરાઈ
છેલ્લાં ૭ વર્ષથી પૂજા અર્ચના કરવામાં આવે છે
બનાસકાંઠાના યુવા નેતાના ચકચારી પ્રકરણમાં તપાસ કરવા સંગઠનોની માંગ
જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
ધાનેરાના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓના મુદ્દે માસ સી.એલ. પર ઊતર્યા
આવેદનપત્ર રાજ્યના અધિક મુખ્ય સચિવ ને સુપ્રત કરવામાં આવ્યું હતું
બનાસકાંઠાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદત્તની હડતાલની ચિમકી
પાલનપુર ખાતે રેલી યોજી સુત્રોચ્ચાર કરાતાં ઉત્તેજના
ડીસાના ભોયણ ફાટક પાસે પ્રેમીપંખીડાની આત્મહત્યા
બનાસકાંઠામાં આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે
વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં પધરાવેલ દશામાંની મૂર્તિઓની અવદશા
દશામાંના ભક્તો દ્વારા જ દશામાંની અવદશા કરાતાં ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ
સુરેન્દ્રનગરની મહિલાનું કોંગો ફિવરથી મોત થતાં ભારે ચકચાર
અમદાવાદ શહેરની એસવીપી હોસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ મૃત્યુ પ્રોએક્ટવ કામગીરી દ્વારા સતત મોનિટરિંગ મકાનોનું સર્વેલાન્સ
દેશની સૌથી મોટી કાવડયાત્રા, એક સરખા ડ્રેસમાં 2 હજાર મહિલાઓ જોડાઇ
દેશની સૌથી મોટી કાવડયાત્રા, એક સરખા ડ્રેસમાં 2 હજાર મહિલાઓ જોડાઇ
ખારેડા ગામે પશુઓને ગળસુંઢાની રસી અપાઇ
ખારેડા ગામે પશુઓને ગળસુંઢાની રસી અપાઇ
દિયોદર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને સંતવાણી કાર્યક્રમ યોજાયદિયોદર
દિયોદર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને સંતવાણી કાર્યક્રમ યોજાયદિયોદર
૧૧ સપ્ટેમ્બરે સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરાશેનવી
૧૧ સપ્ટેમ્બરે સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરાશેનવી
ગઢ ખાતે રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન
ગઢ ખાતે રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન
બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખે પોતાને બદનામ કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધાવી
ભાજપ યુવા રાષ્ટ્રીય કારોબારી સભ્ય પર ગંભીર આક્ષેપો
બનાસકાંઠામાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજયા
ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની શ્રધ્ધાભેર ઉજવણી
અમીરગઢના બાલુન્દ્રા ગામે ડેન્ગ્યુ તંત્ર દોડતું થયું
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાનો ઢોંગ કરતું અમીરગઢ આરોગ્ય ખાતુ
વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી, દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર
જ્યારે રાજ્યમાં યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મોટાભાગના તમામ શહેરોના મંદિરોમાં જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો છે.


