બી.કે ન્યૂઝ સ્પેસિયલ

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

દિયોદરમાં સ્ટેમ્પ વેન્ડર અને ઝેરોક્ષ વાળાઓની એફિડેવિટના નામે લૂંટ

કિંમતથી-વધુ-રૂપિયા-સ્ટેમ્પ-વેન્ડર-લેતા-હશે-તે-અમારા-ધ્યાને-આવશે-તો-ચોક્કસ-કાર્યવાહી-કરશું-પી.એસ.પંચાલ-(મામલતદાર-દિયોદર)

Read More

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર થયા હાજર

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર થયા હાજર

Read More

પાલનપુર એલ.સી.બી.એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો

જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અરવલ્લી સિમેન્ટ ફેક્ટરી આગળથી દારૂ ઝડપ્યો

Read More

ધાનેરામાં દાદાના ડેરામાં ૭૫૧ દિવાની આરતી બની હજારો લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર

શેષનાગનો અવતાર ધરીને આરતી ઉતારવામાં આવતા ભારતીય સંસ્કૃતિના થયા દર્શન

Read More

પાલનપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટું

સાંઈબાબા મંદિર નજીક હાઇવે ઉપર પાણી ભરાતા વાહન-ચાલકો અટવાયા

Read More

કોદરામમાં દૂધ મંડળીની વચ્ચેની જગ્યાએ થતાં બાંધકામમાં વડગામ સિવિલ કોર્ટનો મનાઈ હુકમ

કોદરામ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા ગામની વચ્ચે આવેલી જગ્યા ડેરીના કામ માટે ગેરકાયદે લીધેલ હતી

Read More

પાલનપુરમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમના દરોડા

કેમિકલ યુક્ત પાણીથી પકવવામાં આવી રહેલા રૂપિયા ૧ લાખની કિંમતનો જથ્થો ઝડપાયો

Read More

સાંચોર (રાજ.) ના પળાદર ગામ પાસે કાર પલ્ટી ખાતા ધાનેરાનો યુવક મોતને ભેટ્યો

ધાનેરાના બે યુવકો સ્વીફટ કારમાં સાંચોર જઇ રહ્યા હતા

Read More

દલવાડા ગામના લોકો શૌચાલયથી વંચિત

૯૯ પરિવારોને શૌચાલયનો લાભ ન મળતાં ભોગવી રહ્યા છે લાચારી

Read More

પાટણના પોલીસવડા શોભા ભુતડાને શાહી ઠાઠ સાથે પોલીસ પરિવારે વિદાય આપી

ગાડીમાં બેસાડી પોલીસ કર્મીઓએ ગાડીને દોરીને કાર્યક્રમ સ્થળ સુધી લઇ ગયા હતા

Read More

થરાદ નગરપાલિકા પ્રમુખ ઉપર આક્ષેપો કરતા વોર્ડ નં.૨ ના સદસ્ય

ભાજપના સદસ્ય કાસમભાઈએ ભાજપના જ પ્રમુખ સામે આક્ષેપો કરી થરાદમાં ચર્ચાનો વિષય બન્યા

Read More

થરામાં દબાણો હટાવ્યા સિવાય વિકાસ ગ્રાન્ટ વપરાતા લોકોમાં રોષ

દબાણના ત્રાસથી મુખ્ય દરવાજા બદલી નાખ્યો હવે વિકાસકામના નાણા દબાણકારોની સલામતીમાં વપરાય છે ?

Read More

મતદારયાદીની કામગીરીમાં બીએલઓને સરકારી ટેબલેટ ફાળવવા રજૂઆત

સરકારે આ કામગીરી શિક્ષકોને પોતાના મોબાઇલથી કરવા જણાવાયુ છે

Read More

થરા માર્કેટ યાર્ડ દ્વારા ટી.ડી.એસ.ના વિરોધમાં વેપારીઓની હડતાલ

જ્યાં સુધી ટી.ડી.એસ.બે ટકાથી ઓછું નહીં થાય ત્યાં સુધી અચોક્કસ હડતાલ રહેશે.

Read More

ચોમાસામાં વાવ જી.ઇ.બી.ના ધાંધિયા ખેડૂતો ત્રાહિમામ

૧૧ કે વી ધરાધરા ફીડરમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ના મળતા ખેડૂતોએ ઉચ્ચકક્ષાએ કરી રજૂઆત

Read More

એસિડ એટેકની ધમકી આપનાર આરોપી ન પકડતા વડનગર બંધ

આરોપીને પકડવા માટે આવેદન પત્ર અપાયું

Read More

ગઢ ખાતે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપÂસ્થતિમાં વૃક્ષારોપણ કરાયુ

જિલ્લામાં ૧૦ વર્ષમાં ૧૦ કરોડ વૃક્ષો ઉછેરવાના લેવડાવ્યા સંકલ્પ

Read More