બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
અંબાજી મહામેળો સોળે કળાએ જામ્યો
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલ સુવિધાઓ સરાહનીય બની
ખારેડાથી દલસાપુરા જતો રસ્તા પર પાણી ભરાયા વિદ્યાર્થીઓને તકલીફ
રસ્તાઓ ઉપર શાળાએ જતા બાળકોને મજબુરી વેઠવી પડે છે
બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાગલેનો પ્રેરણાદાયી અભિગમ મહામેળા પ્રસંગે અધિકારીઓ સાથે અંબાજી ગામે સફાઇ કરી
કલેકટર અને અધિકારીઓ દ્વારા કરાયેલ સ્વચ્છતા ડ્રાઇવની યાત્રિકોએ સરાહના કરી
કોઇટા બસ સ્ટેન્ડ ઉપર રસ્તામાં ખાડાઓથી વાહન ચાલકો ત્રાહીમામ
વારંવાર રજુઆતો કરવા છતાં માર્ગ અને મકાન વિભાગની ઉંધ પણ ઉડતી નથી
ધાનેરાની સ્કૂલમાં એડમીશન વખતે ડોક્યુમેન્ટ ચેક ના કરતાં છબરડો
ધો.૧૦ માં નાપાસ વિદ્યાર્થીનીને ધો.૧૧ માં એડમીશન આપી દેવાયું અંતે એડમીશન રદ કરાયું
દાંતા અંબાજી રોડ ઉપર આ જગ્યા ઉપરથી મળી આવ્યો દેશી દારૂનો જથથો
લોખંડી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દારૂના વેચાણ મામલે પોલીસનું નિષ્ક્રિય વલણઃ દારૂનો નાશ કરાયો કાર્યવાહી કરી નહીં
ભાદરવી પૂનમનો મેળો જામ્યો ચાર દિવસમાં 12 લાખ ભક્તોએ દર્શન કર્યા
ભાદરવી પૂનમનો મેળો જામ્યો ચાર દિવસમાં 12 લાખ ભક્તોએ દર્શન કર્યા
ડમ્પરે દંપતીને ટાયરોમાં રગદોળી દેતા બંનેનું કમકમાટી ભર્યું મોત
ડમ્પરે દંપતીને ટાયરોમાં રગદોળી દેતા બંનેનું કમકમાટી ભર્યું મોત
ગઢ ગામમાં એક જ પરિવારમાંથી ત્રણ દિકરીઓનું અપહરણ
ગઢ ગામમાં એક જ પરિવારમાંથી ત્રણ દિકરીઓનું અપહરણ
કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવામાં આવ્યો તેની અસર આ વખતે ભાદરવી પૂનમના મેળામાં પણ જોવા મળી હતી. જોવો વિડિયો
કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવામાં આવ્યો તેની અસર આ વખતે ભાદરવી પૂનમના મેળામાં પણ જોવા મળી હતી. જોવો વિડિયો
પાલનપુરમાં મકાન ઉપર વીજળી પડતાં દિવાલ ધરાશાયી
કથેરીયા હનુમાન વિસ્તારમાં વીજ ઉપકરણો બળી ગયા
અંબાજી મહામેળાથી લાખો માઇભક્તોને નવી ઉર્જા, દિવ્ય આનંદ અને ઉત્સાહનો અનુભવ થાય છે
કોઇ પ્રસંગમાં ડાન્સ કરી શકતા નથી કે પોતાના ગામની માંડવડીમાં નવરાત્રિમાં ગરબે પણ નથી રમી શકતા તેવા ઘણા લોકો અત્યારે મહામેળામાં માતાજીની ભક્તિમાં ઝુમી, ગરબા રમતા જોવા મળ્યા છે
હાર નહીં માનીએ, ઈસરો ચીફે કહ્યું- 14 દિવસ સુધી ઉમ્મીદ, ફરીથી સંપર્ક કરીશું
હાર નહીં માનીએ, ઈસરો ચીફે કહ્યું- 14 દિવસ સુધી ઉમ્મીદ, ફરીથી સંપર્ક કરીશું
અમીરગઢમાંથી ૮૦ બકરાંની ચોરી થતાં ચકચાર
તમામ પશુઓને પોતાના વાડામાં પુરી પરિવાર રાત્રિના સમયે આરામ કરી રહ્યા હતા
ધાનેરાની મહાવીર સોસાયટી છેતરાઈ
વાયદા મુજબ જમીન માલિકે એન.એ.ન કરાવી આપતા ૮૦ મકાનના પરિવારજનોની હાલત કફોડી
અંબાજી ખાતે ભાદરવી મેળાના આયોજનની સમીક્ષા બેઠક
યાત્રિકોને તમામ સુવિધાઓ સરળતાથી મળે ને સારી રીતે દર્શન થાય તે માટે સેવાભાવથી કામ કરીએ મંત્રી દિલીપકુમાર ઠાકોર
અંબાજીથી પોશીના માર્ગ ઉપર આવેલા કેશરપુરામાં વીજળી પડતા યુવકનું મોત
મૃતક યુવાનને હડાત પી.એચ.સી. ખાતે પી.એમ. માટે લવાયો હતો
ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો વોરંટ રદ
નીરજ બડગુર્જર દારૂના બુટલેગર પાસેથી ૪૨ લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
અંબાજીમાં ત્રીસ મીનિટમાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
દુકાનોમાં પાણી ઘૂસી ગયા દાંતા ખાતે પણ વરસાદ પડયો


