બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાટકો ભજવાયા
વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયુ છે
જૂનાગઢમાં કારે મારી પલટી, ઘટનામાં 5 લોકોના મોત, કારનું પતરું કાપી મૃતદેહોને કઢાયા બહાર
જૂનાગઢમાં કારે મારી પલટી, ઘટનામાં 5 લોકોના મોત, કારનું પતરું કાપી મૃતદેહોને કઢાયા બહાર
દિયોદર પંથકમાં ફરી એકવાર વરસાદની એન્ટ્રી ઠેર ઠેર પાણી ભરાયા
વરસાદી મોસમની છેલ્લી ઇનિંગમાં જરૂરિયાત પૂર્ણ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
૧૦૦૦ને નોટિસ પાલનપુરમાં મિલ્કતવેરાના રૂપિયા ૧૫ કરોડ વસુલવાના બાકી
નગરપાલિકા દ્વારા ચાલુ માસ સુધીમાં રૂપિયા ૪.૨૩ કરોડની વસુલાત કરાઇ
બનાસકાંઠામાં સર્પદંશથી બે વ્યકિતઓના કરૂણ મોત
દાંતા રેફરલ હોસ્પિટલના તબીબની બેદરકારીથી યુવકે જીવ ખોયો હોવાના આક્ષેપ
અંબાજી ગ્રામ પંચાયત તરફથી નડતર રૂપ દબાણ દૂર કરાયા
૮ સપ્ટેમ્બરથી ભાદરવી મહામેળો
અજાપુર મોટા પ્રાથમિક શાળાની હાલત જર્જરીત
આ શાળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા સંચાલિત છે
ધાનેરામાં ખુલ્લેઆમ વેચાતા દારૂ સામે પાલિકાના પૂર્વ પ્રમુખની ચિમકી
ધાનેરા શહેરમાં મોટા પ્રમાણમાં થાય છે દારૂનું વેચાણ છતાં પોલીસની ચુપકીદી પૂર્વ પ્રમુખ ન.પા.
અલ્પેશ ઠાકોરે અસલી રંગ બતાવ્યો, કોઇને કીધા વગર કરી આ મોટી જાહેરાત
અલ્પેશ ઠાકોરે અસલી રંગ બતાવ્યો, કોઇને કીધા વગર કરી આ મોટી જાહેરાત
લાખણીમાં બ્રહ્મ સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું
મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું અને આગથળા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદ આપી
ધાનેરા તાલુકો વાયરલ ફિવરના ભરડામાં
રોજના ૫૦૦ થી વધારે દર્દીઓ આવતા જગ્યાનો ઉભો થયો અભાવ
વડગામના તાજપુરામાં બસ સ્ટેન્ડની હાલત રેઢિયાળ અને આંગણવાડી ઝાડી ઝાંખરાથી ગરકાવ
આઇ.સી.ડી.એસ.માંથી આંગણવાડીમાં તપાસ કરનાર અધિકારીએ શું ધ્યાન રાખ્યું તેને લઈ ગામના લોકોમાં ચર્ચા
પાલનપુરમાં ગટર લાઈન ચોકઅપ થતાં રોગચાળાની ભિતી
અવાર-નવાર પાલિકામાં તેમજ સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરવા છતા કોઇ નિકાલ આવ્યો નથી
બટાટાના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ બન્યા
છેલ્લાં ૩ વર્ષમાં મહામંદીના કારણે ખેડૂતો અને વેપારીઓ પાયમાલ બન્યા
દિયોદર તાલુકાના કુવાતા ગામનું ઉંઘતું સરકારી શિક્ષણ
ઉંઘતા શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો
પાલનપુર- અમીરગઢમાં ઝાપટું પડતાં ઠંડક પ્રસરી
અંબાજીમાં ભાદરવી મહામેળાને લઇ એસટી તંત્ર સજ્જ
આ વખતે ૧૧૦૦ એસટી બસોથી સંચાલન કરાશે
હારીજ તાલુકા કુકરાણા ગામ ખાતે તાલુકા કક્ષાનો વનમહોત્સવ ઉજવાયો
ગ્લોબલ વો‹મગથી બચવા વધુમાં વધુ વૃક્ષો વાવવા ગ્રામજનોને અપીલ છે મંત્રી દિલીપકુમાર ઠાકોર
ત્રણ દિવસ મધ્ય ગુજરાત ઉ.ગુજરાતમાં ભારે વર્ષાની આગાહી
ત્રણ દિવસ મધ્ય ગુજરાત ઉ.ગુજરાતમાં ભારે વર્ષાની આગાહી


