દલેર મેહદી ભાજપ માં જોડાયા

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધનની હાજરીમાં દહેર મહેંદી ભાજપમાં જોડાયા છે.થોડા દિવસ પહેલા પંજાબી ગાયક હંસરાજ હંસ અને એક્ટર સની દેઓલ પણ બીજેપીમાં સામેલ થયા હતા.

Letest News

ગુજરાતના ખેડૂતો પર માંડ્યો એક કરોડનો દાવો

કોલ્ડ ડ્રિંક્સ, ચીપ્સ વગેરે બનાવતી બહુરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ કેટલાક ગુજરાતી ખેડૂતો પર દાવો કર્યો છે. પેપ્સિકોએ બટાકાની ખેતી કરતા ખેડૂતો પર આરોપ મૂક્યો છે કે તેઓ એ પ્રકારનું ઉત્પાદન કરી રહ્યા હતા,

Read More

અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ લીધેલો આકરો

અમેરિકાએ ભારત સહિતના આઠ દેશોને ઈરાન પરના પ્રતિબંધોમાં રાહત આપવા ઇનકાર કરી દીધા પછી સાઉદી અરબે પણ એક મોટો આંચકો આંપ્યો છે. સાઉદી અરબે આવી સ્થિતિમાં પણ ક્રૂડ ઉત્પાદન વધારવા ઇનકાર કરી દીધો છે.

Read More

લોકસભાની ચૂંટણી અંતર્ગત થરાદ મતવિસ્તારમાં ૭૦.૯૮ ટકા મત પ્રમાણે ભાજપને પચાસ હજારની લીડ મળી શકશે

લોકસભાની ચૂંટણી દરમિયાન પરબતભાઈ પટેલના મતવિસ્તારમાં થરાદ તાલુકામાં ૭૦.૯૮ ટકા મતદાન થયું છે. જેમાં કુલ ૨,૧૭,૬૯૯ મતદારો પૈકી ૧૫૪૫૧૬ મતદારોએ મતદાર કર્યુ હતુ. જેમાં થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ તરફી વધારે મતદાન થયું છે.

Read More

ડીસા તાલુકાના ભાચલવા ગામે આગ

પાર્લરમાં આગ લાગતા માલસામાન બળીને ખાખ

Read More

પાટણમાં તસ્કરો રૂપિયા ૮ લાખની કિંમતના કોપર વાયર ચોરી ગયા

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા જે.પી.વંદના પાર્કમાં ગત રાત્રીના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ કે.સી.મેટલ કોર્પોરેશન નામની વખારના સટરના નીચેના ભાગને કટર વડે તોડી અંદર પડેલ કોપર વાયરના કટ્ટા નંગ-૨૫ ખાનગી વાહનમાં ભરીને પલાયન થઇ ગયા

Read More

ગઢ-ખસા રોડ પર અકસ્માત : યુવકનું મોત

બાઈક ચાલકને ઈકો ચાલકે ટક્કર મારી ગાડી લઈ ફરારબેફામ બની દોડી રહેલા શટલીયા અવારનવાર અકસ્માત સર્જે છે અને નિર્દોષ લોકો ભોગ બને છે

Read More

ધાનેરામાં ઓવરલોડ માલ ભરીને જતા ૩ ડમ્પરો સામે કાર્યવાહી

આર.ટી.ઓ. અધિકારીને ચકમો આપી બે ડમ્પર ફરાર થઇ જતાં રનિંગ મેમો

Read More

એપ્રિલ ૨૦૨૦થી મારુતિ ડિઝલ કારોને દૂર કરી દેશે

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા પહેલી એપ્રિલ ૨૦૨૦થી તબક્કાવારરીતે ડિઝલ કારને દૂર કરવાની તૈયારી કરી લીધી છે. આ દિવસે નવા ધારાધોરણો અમલી બની ગયા છે. ભારત સ્ટેજ છના ધારાધોરણ અમલી બની રહ્યા છે

Read More

તમિળનાડુ- પુડ્ડુચેરીમાં ભારે વરસાદ-તોફાનનુ ફરી સંકટ

તમિળનાડુ- પુડ્ડુચેરીના તમામ કાઠાના વિસ્તારમાં તોફાની વરસાદ પડશે : ઉત્તર ભારતમાં લુની વચ્ચે કાતિલ ગરમી

Read More

ચેન્નાઈ સુપર સામે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પરીક્ષા

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર વચ્ચે આવતીકાલે ચેન્નાઇમાં જંગ ખેલાનાર છે. આઇપીએલ-૧૨માં ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તે પોતાની ૧૧ મેચો પૈકી આઠમાં જીત મેળવી ચુકી છે.

Read More

પાટણ જિલ્લાના ધારણોજ ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ

૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના ધારણોજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરીયા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More

સરાલ અનુપમ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો વિદાય સમારંભ યોજાયો

ધાનેરા તાલુકાના સરાલ ગામની સરાલ અનુપમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના બાળકોનો ગુરુવારે સ્કૂલના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More

અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા માટે કોંગ્રેસ ઇચ્છુક

ધારાસભ્ય અશ્વિન કોટવાલ, બળદેવજી ઠાકોરે અલ્પેશને સભ્યપદેથી દૂર કરવા કરેલી અરજી : ટૂંકમાં નિર્ણય કરાશે

Read More

ડીસા શહેરમાં દંપતીને નડ્યો અકસ્માત

વિડીયો જોવા માટે અહીંયા કરો ક્લિક

Read More

ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ શકે છે જોરદાર વધારો

લોકસભા ચૂંટણી બાદ તમારા ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં વધારો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધવાની મજબૂત સંભાવના છે.

Read More

આવી ગયા રાહતના સમાચાર ભરઉનાળે ગુજરાતને લીલાલહેર, ખેડૂતો માટે ખુશીના સમાચાર

હાલ ગુજરાતભરમાં આકરા પાણીએ ઉનાળો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએથી પાણી માટે બૂમો પડી રહી છે. ત્યારે અનેક તાલુકામાં અછતની સ્થિતિ છે ત્યારે રાજ્ય માટે સારા સમાચારો આવ્યા છે.

Read More

અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા કોંગ્રેસની રજૂઆત, બે MLA વિધાનસભા સચિવને મળ્યા

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે.

Read More

મોદીએ ૧૫ લાખ ન આપ્યા પરંતુ અમે ખટાખટ આપીશું....

રાફેલ તેમજ ફરાર ઉદ્યોગપતિઓના બહાને મોદી ઉપર રાહુલે ગંભીર આક્ષેપો કર્યા : ૭૨૦૦૦નું ફરીથી વચન

Read More