બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઝંઝાવાતી પ્રચાર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-20 05:15:49
- Views : 494
- Modified Date : 2019-04-20 05:15:49
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં બનાસકાંઠાના દિયોદર, પાંથાવાડા અને પાલનપુરના પ્રવાસે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જંગી જનસભાઓ સંભોધી હતી.પાલનપુર ખાતે વિશાળ જનમેદની અને કાર્યકરોને સંબોધતા તેમણે જણાવ્યું કે, આ વખતની ચૂંટણીએ કોઈ સામાન્ય ચૂંટણી નથી પરંતુ દેશહિત, દેશની સલામતિ, રાષ્ટ્રની સુરક્ષા, વિકાસ, આપણી ભવિષ્યની પેઢીનું ભવિષ્ય કોણ ઉજવળ કરશે તેના માટે ખુબ મહત્વની ચૂંટણી છે. એક તરફ ખુબ જ ઈમાનદારીથી શાસન કરતા, કાળા બજારીઓ, દેશ વિરોધી તત્વો સામે મોરચો માંડનાર નરેન્દ્રભાઈ મોદી છે જયાં પરિશ્રમની પરાકાષ્ઠા છે. દિલ્હીમાં વચેટીયાઓની દુકાનો બંધ થઈ ગઈ છે. બીજી તરફ ચોરોની જમાત છે અને બેશરમીની હદ છે કે ચોરજ શોર મચાવી રહ્યા છે કે ચોકીદાર ચોર છે. તેમની હિંમત તો જુઓ સુપ્રિમ કોર્ટને સમન્સ કાઢવું પડ્યું છે કે અમારા નામે જુઠી વાતો ન ફેલાવો. ચોરોની આ જમાતમાં લાલુ પ્રસાદ ગાયોના ઘાસચારામાંથી કરોડો ખાઈ ગયા, મમતા બેનર્જી બાંગ્લાદેશીઓને મત માટે બેરોકટોક દેશમાં ઘુસાડી રહ્યા છે અને બંગાળને કંગાળ કરી દીધુ છે. એવાજ માયાવતી છે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી હતા અને ભ્રષ્ટ્રાચારની બધીજ સીમાઓ વટાવી દીધી હતી. મુલાયમસિંહ યાદવ છે જેમના રાજમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું નામો નિશાન મટી ગયુ હતું. ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશનું સુકાન સોંપીને રાજયને બેઠુ કરવા મથામણ કરી છે. કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી તેમના એક ડઝન મંત્રીઓને જેલમાં જવું પડ્યું હતુ. ત્યારે ટુજી, થ્રીજી, કોલસાની દલાલી, કોમન વેલ્થ ગેમ વિગેરેમાં કૌભાંડોની હારમાળા ઉભી થઈ ગઈ હતી. આ બધા પાંચ વર્ષમાં સત્તા વગર તરફડીયા મારે છે પણ હવેના પાંચ વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં જેલમાં જશે તે નક્કી છે. આ પ્રસંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ શીવરામભાઈ ફોસી, કાણોદરના સરપંચ જહીરભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ પંચાલ, સામાજિક આગેવાન કૌશરભાઈ સુણસરા, આંતરોલીના સરપંચ પ્રભાતસિંહ ચૌહાણ, માલણનાસરપંચ જે.ડી.પરમાર, ભટામલ મોટીના સરપંચ નરસિંહભાઈ એદલીયા, રાજપુર સરપંચ બાબુલાલ રણાવાસીયા, ખરોડીયા સરપંચ દલજીજી મકવાણા, પૂર્વ નગરસેવક પ્રતાપભાઈ માળી, સાગરભાઈ માળી, દિનેશભાઈ માળી, કોંગ્રેસના જિલ્લા મંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ ભાટીયા, દુર્ગેશભાઈ આચાર્ય, પાલનપુર શહેર કોંગ્રેસ ઉપાધ્યક્ષ હરેશભાઈ પટેલ, રંજનબેન પરમાર, ધનરાજભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, ગલબાભાઈ ચૌધરી, કિર્તીભાઈ પરમાર તેમના ટેકેદારો સહિત કોંગ્રેસનો હાથ છોડીને મુખ્યમંત્રીના વરદહસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે યશવંતભાઈ બચાણી, લાલજીભાઈ પ્રજાપતિ, ગીરિશભાઈ જગાણીયા, હરેશભાઈ જાની, માધુભાઈ રાણા, કુમુદબેન જાષી અને રાણાભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલનવે જંગી બહુમતીથી ચુંટી મોકલવા અપીલ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રી કાન્તિભાઈ કચોરીયા, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી ફલજીભાઈ ચૌધરી, શહેર પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર, ઉપપ્રમુખ હેતલબેન રાવલ, ડો.ગણેશભાઈ પટેલ, ગણપતભાઈ જાષી, યુવા મોરચા પ્રમુખ હરેશભાઈ ચૌધરી, મહિલા મોરચા પ્રમુખ મીતાબેન સોની, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ભરતભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી, દોલતપુરી ગૌસ્વામી, રામચંદભાઈ પટેલ ગોવિંદા, પાલનપુર શહેર રાજપૂત સમાજ પ્રમુખ અમરસિંહ ચૌહાણ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી, હસમુખભાઈ પઢીયાર, નિલમબેન જાની, દલપતભાઈ બારોટ, અતુલભાઈ જાષી, મોતીભાઈ પાલજા, વિરસંગભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકી સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 33
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 102
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 167
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 151
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 73
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 80
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 63
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 77
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 65
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 62
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 69
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 74
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 68
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 66
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 66
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 60
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 74
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 106
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 58
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 67
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 108
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 53
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 75



