કાંકરેજના વાલપુરા ખાતે ધો.૮ નો શાળા વિદાય કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:50:17
  • Views : 477
  • Modified Date : 2019-04-21 05:50:17

આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ નવીનભાઈ ઠક્કર તરફથી વિદાય લઈ રહેલ દરેક બાળકને પક્ષીમાળો-પાણીના કુંડા તથા  રોકડ ભેટ આપી પ્રોત્સાહિત કરેલ. તેમજ ગામના સરપંચ  શિવાજી ઉપસરપંચ મોનાભાઈ, ટીનાભાઈ પટેલ, બાબુજીભાઈ ઠાકોર, મનુભા વાઘેલા સહિત સર્વ ઉપસ્થિત રહેલ. શાળાના તમામ બાળકોને મિષ્ઠાન ભોજન આપેલ.  આ પ્રસંગે શાળાના આચાર્ય, ભગવાનભાઈ પટેલ, ભરતભાઈ, મોતીભાઈ, મનીશભાઈ હાજર રહેલ.


Download Our B K News Today App



Related News