રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા' વિરુદ્ધ સેન્સર બોર્ડમાં ફરિયાદ, તાત્કાલિકપણે ટાઇટલ બદલવાની માગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 07:42:06
  • Views : 550
  • Modified Date : 2019-04-20 07:42:06

રાજકુમાર રાવ  અને કંગના રનૌતની ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા'નું પોસ્ટર રિલીઝ થતાંવેંત આ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. પોસ્ટરમાં કરાયેલા ચિત્રણ બાદ હવે ઇન્ડિયન સાઇકાયટ્રી સોસાયટી (IPS)એ ફિલ્મના ટાઇટલ સામે વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મનું ટાઇટલ તાત્કાલિકપણે હટાવવા માટે ડિમાન્ડ કરી છે. ઇન્ડિયન સાઇકાયટ્રી સોસાયટીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને લેટર લખીને ફરિયાદ કરી છે કે, 'મેન્ટલ હૈ ક્યા' ફિલ્મનું પોસ્ટર મેન્ટલ બીમારીને ખરાબ રીતે પ્રસ્તુત કરે છે. ફિલ્મનું ટાઇટલ મેન્ટલ હેલ્થથી પીડાતા લોકો સાથે ભેદભાવ કરતું અને તેમને અપમાનિત કરનારું છે. ફિલ્મના મેકર્સે છેલ્લે જે પોસ્ટર રિલીઝ કર્યું હતું તેમાં કંગના અને રાજકુમાર પોતાની જીભ પર બ્લેડ બેલેન્સ કરતા દેખાય છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119