પાંથાવાડા પોલીસે સેન્ટ્રો ગાડીમાંથી ૧૦૦ બોટલ દારૂ ઝડપી પાડયો

ગાડીમાં ચોરખાના બનાવી વિદેશી દારૂના જથ્થાની થતી હતી હેરાફેરી

Letest News

પાન મસાલા ખાઈને થુંકી ગંદગી કરનારને ઈ-મેમો

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજાયેલ સ્વચ્છ સર્વક્ષણ-૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પુરી પાડવામાં આવતી સફાઈ અને કચરાના વ્યવસ્થાપનની વ્યવસ્થાને સુદૃઢ બનાવવા કરવામાં આવેલ

Read More

આખરે કેસર કેરીની આગામી સપ્તાહથી માર્કેટમાં એન્ટ્રી થશે

ગત વર્ષની તુલનામાં આ વર્ષે ૩૦ ટકા કેસરનું ઉત્પાદન ઓછું :કેસરના સ્વાદ માટે વધારે કિંમત ચૂકવવી પડશે

Read More

ભર ઉનાળે વાવ તાલુકાના રાછેણા ગામે પાણીનો કકળાટ

બિનઅધિકૃત કનેકશનો કાપવાની ગ્રામજનોની માંગ

Read More

બાડમેર :સન્ની દેઓલના રોડ શોમાં લોકો ઉમટ્યા

સન્ની દેઓલના શાનદાર રોડ શોમાં હિન્દુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હે ઔર જિંદાબાદ રહેગાના નારાઓ લાગ્યા

Read More

ડીસામાં રસ્તાઓની સલામતી રહી નથી

વિરેન પાર્કથી પાટણ હાઈવે રસ્તો અજાણ્યા શખ્સ દ્વારા રાતોરાત ખોદાયો

Read More

૧૫ ભારતીય શહેરો વિશ્વના સૌથી હોટ શહેરો રહ્યા

દેશભરમાં વિક્રમી ગરમીથી લોકોની હાલત કફોડી બનીમધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પારો ૪૭ની નજીક પહોંચતા હાહાકાર ઃ તીવ્ર હિટવેવની ચેતવણી જારી

Read More

થરામાં ગરમીનો પારો ૪૫ ડીગ્રી બજારો સુમસામ

છેલ્લાં ત્રણ દિવસથી લધુતમ અને મહતમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે

Read More

ગુજરાતમાં ગરમીનો કાળો કેર રહ્યો ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

સુરેન્દ્રનગર ખાતે પારો ૪૫, અમદાવાદ, ભુજ તેમજ રાજકોટમાં પારો ૪૪થી ઉપર પહોંચ્યો અમદાવાદ માટે રેડ એલર્ટની ઘોષણા પારો ૪૭ સુધી જશે

Read More

કન્નોજમાં બોલ્યા PM,'આ વખતની ચૂંટણી પ્રજા લડી રહી છે, જીતશે તો મોદી જ'

લોકસભાની ચૂંટણીના ચોથ તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે 5.00 વાગ્યે શમી જશે. 71 બેઠક પર યોજાનારી ચોથા ચરણની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ ધૂંઆધાર રેલીઓ કરી હતી.

Read More

કેટરિના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે.....

સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. જે બાદ ફિલ્મને લઇને ચર્ચાઓ થઇ રહી છે. આવામાં કેટરિના કૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અને સલમાન ખાન અંગે ખુલીને વાત કરી હતી.

Read More

બકરાની ચાલબાજી!

એક ગામથી દૂર વગડાઉ વિસ્તાર હતો. એ દૂર આવેલા જંગલનો છેડો હતો. અહીં જંગલી બકરાં નિરાંતે ચરતાં રહેતાં હતાં. જંગલના હરણ પણ ક્યારેક આવી ચઢતા હતા.

Read More

એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક સુધી રહ્યું બંધ

એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક સુધી ઠપ હોવાના કારણે ડોમેસ્ટિકની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ હતી.

Read More

આવી ગઈ 20 રૂપિયાની નવી નોટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં 20 રૂપિયાની નવી નોટ જારી કરશે. આરબીઆએ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આરબીઆઈ પહેલા જ 10, 50, 100 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરી ચૂકી છે.

Read More

રાજસ્થાન-સનરાઇઝ વચ્ચે રોચક જંગ માટે તખ્તો તૈયાર

રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મીથ ઉપર જીત માટેનુ દબાણ

Read More

કમોસમી વરસાદ વચ્ચે ઘઉંની ખરીદી ૬૩ ટકા ઓછી દેખાઇ

આ વર્ષે ૧૮૮.૫ની તુલનામાં ૭૦.૧૦ લાખ ટન ઘઉંની ખરીદી થઇ શકી ઃ ૩.૫૭ કરોડ ટન ખરીદવા માટે ઉદ્ધેશ્ય

Read More

પોલીસ દળમાં મહિલા શકિતને પ્રોત્સાહન સાપ્તાહિક રજાની જોગવાઈ ગુજરાતમાં પોલીસ રીફોર્મ્સના અમલની તૈયારી

પોલીસને વધુ કાર્યક્ષમ બનાવવા ૨૫ જેટલા સુધારાઓ સૂચવાયા ઃ કમિટિનો રીપોર્ટ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને અભિપ્રાયો માટે મોકલાયો

Read More

પાલનપુરમાં ૧૯ શાળાઓમાં ૪૫૮૪ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

પાલનપુરમાં જુદી-જુદી ૧૯ શાળાઓમાં ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં ૪૫૮૪ વિદ્યાર્થાઓએ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ હતી.

Read More