બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાની ગંભીર પરિસ્થિતિ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-04 11:19:12
- Views : 434
- Modified Date : 2019-05-04 11:19:12
બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસામાં નહિવત વરસાદ પડવાના કારણે બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદની અસર બનાસકાંઠા જિલ્લાની ૧૩૬ ગૌશાળામાં રહેતા ૭૨૦૦૦ પશુધન પર પડી રહી છે ત્યારે પાણી વગર સુ સ્થિતિ છે તે જાણવા માટે આજે અમારી ટીમ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાની મુલાકાત લીધી હતી. ત્યારે પાણી અને ઘાસચારા વગર ગાયોની સાચી સ્થિતિ શું છે તે જાણવાં મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. ત્યારે રાજસ્થાનમાંથી મોટા પાયે ગુજરાતમાં પશુઓને કતલખાને મોકલવામાં આવે છે. તો કેટલીકવાર જીવદયા પ્રેમીઓ દ્વારા રાજસ્થાનમાંથી આવતા પશુધન ભરેલા ટ્રકોને પકડવામાં આવે છે અને આવા પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૩૬ ગૌશાળા આવેલી છે જેમાં ગૌશાળામાં રજીસ્ટર થયેલા પશુઓમાં ૭૨ હજાર પશુઓ છે. બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદ પડવાના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલા ગામોમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જેની સીધી અસર ગૌશાળાઓમાં પશુધન પર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલા નાની-મોટી ૭૦ થી પણ વધુ ગૌશાળાઓમાં ઘાસચારા અને પાણી વગર પશુધનને સાચવવા મુશ્કેલ પડી રહ્યા છે. ત્યારે અમારી ટીમ દ્વારા છેવાડાની ગૌશાળાની મુલાકાત લેતા પાણી અને ઘાસચારા વગર પશુધનની સાચી સ્થિતિ શું છે તે જાણવા મળી હતી. અંગે જ્યારે ગૌશાળાના સંચાલકને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. જેના કારણે ઘાસચારાની મોટી અછત સર્જાય છે. હાલ અમારી ગૌશાળામાં પાણી વગર પશુધનને સાચવવો ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક લેવલનું ઘાસ ન મળવાના કારણે બહારથી મોંઘા ભાવે ઘાસ મંગાવવાની જરૂર પડે છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ઓછો વરસાદ પડયો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણે મુખ્ય જળાશયોમાં નહિવત પાણી છે. જેની સીધી અસર આજુબાજુના ગામોમાં જોવા મળી રહી છે. ત્યારે આ જળાશય આધારિત ૧૧૦ ગામોમાં પીવા માટે પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ વરસાદ ઓછો પડવાના કારણે આ ત્રણેય જળાશયોમાં પાણીનો પુરવઠો ઓછો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગૌશાળામાં પાણી વગર પશુધનને સાચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ અંગે જ્યારે ગૌશાળાના સંચાલકને પૂછવામાં આવે ત્યારે તેઓ જણાવ્યું હતું કે ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદ પડયો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની મોટી સમસ્યા સર્જાય છે. જેની સીધી અસર અમારી ગૌશાળામાં રહેલ પશુધન પર પણ જોવા મળી રહી છે કારણકે ઓછા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. જેથી સ્થાનિક લેવલનું લીલું ઘાસ અમારી ગૌશાળા સુધી પહોંચી શકતું નથી જેના કારણે બહારથી મોટા ભાવે અમારે કામ ચલાવવું પડે છે અને પાણી પણ ન હોવાના કારણે દૂર દૂરથી પાણી લાવવું પડે છે. સરકાર તરફથી પણ થોડાં સમય પૂરતું અમને સહાય મળી પરંતુ હવે થોડી વધારે સહાય મળે તો અમારૂ પશુધન બચી શકે.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 42
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 46
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 28
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 31
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 55
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 41



