વાવના જકાત નાકા પાસે ટ્રાફિક જામથી વેપારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:59:20
  • Views : 427
  • Modified Date : 2019-05-04 11:59:20

 વાવના મેઇન બજાર અને જકાત નાકા પાસે ટ્રાફિક જામ થતા વેપારીઓ અને વાહનચાલકો આવી ઉનાળાની ભરબપોરે ગરમીની અંદર  વીસ વીસ મિનીટ સુધી પરેશાન થવા છતાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક લોકોની એવી માંગ છે કે પોલીસ લાલ આંખ કરે, તો અમુક લુખ્ખા તત્વા આડેધડ પાર્કિંગ કરી વચોવચ એમની મરજી પ્રમાણે અને દાદાગીરી કરીને રીક્ષાવાળાઓ બનાસ એગ્રોની આગળ એમના ઘરના જેમ પાર્કિંગ કરે તેવી રીતે પાર્કિંગ કરીને એમની તાનાશાહી બતાવીને વેપારીઓને ધાક ધમકી આપે છે. તો આવા લુખ્ખા ત્તવો સામે કાર્યવાહી કરે તેવી વેપારીઓની માંગ છે.

Download Our B K News Today App



Related News