20 કિલો વજન ઘટાડવાનો છે આમિર ખાન જાણો કારણ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 13:42:32
  • Views : 571
  • Modified Date : 2019-05-03 13:42:32

બોલિવૂડ એક્ટર આમિર ખાનને એમજ મિસ્ટર પરફેક્શનિસ્ટ નથી કહેવામાં આવતો. તે તેનાં એક કિરદારને ફિલ્મી પડદે જીવંત કરવા માટે લોહી પરસેવો એક કરી દે છે. હવે તે 'ફોરેસ્ટ ગ્રંપ'ની રિમેક 'લાલ સિંહ ચડ્ડા' માટે મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મમાટે તે તેનું 20 કિલો વજન ઘટાડવાનો છે.આ પહેલાં આમિર ખાને ફિલ્મ ગજની માટે એઇટ પેક્સ એબ્સ બનાવ્યા હતાં. તો દંગલ માટે 90 કિલોથી વધુ વજર કર્યુ હતું બોડી ટ્રાન્સફોર્મ કરવામાં આમિર ખાન પાસે ગજબની તાકાત છે.હવે તે ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'નાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મનાં ડિરેક્શનની જવાબદારી આમિરનાં મેનેજર રહી ચુકેલાં અદ્વૈત ચંદનને મળી છે. અદ્વેત આ પહેલાં સીક્રેટ સુપરસ્ટાર ડિરેક્ટ કરી ચુક્યો છે.નવી ફિલ્મ માટેની તૈયારીઓ જોરે શોરે શરૂ થઇ ગઇ છે. હાલમાં આમિર લોકેશન શોધવાનાં ચક્કરમાં ધર્મશાલા પહોંચી ગયો છે અને ત્યાં તે તેની ટીમ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો છે. આમિરે ટિમ સાથે ફિલ્મનાં સ્ટોરી આઇડિયાની વાત કરી તેમજ આસપાસની લોકેશન અંગે પણ વાત કરી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118