થરાદ સાંચોર હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:03:01
  • Views : 574
  • Modified Date : 2019-05-04 12:03:01

 થરાદ સાંચોર રોડ પર અકસ્માતનો વધારો છેલ્લાં કેટલા સમયથી વધી રહ્યો છે. ત્યારે ગતરોજ સવારના સમયગાળામાં થરાદના દુધવા નજીક સાંચોર તરફથી આવેલ જીજે.૧૨.ઢ.૩૦૪૨. નંબરનું  ટ્રેલર ગાડીને પાછળથી પૂર
ઝડપે આવેલ. એનએલ.૦૧.છછ.૮૦૯૧. નંબરના ટેન્કરે આગળ જતા ટેલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં હાઇવે રોડ ઉપર ટ્રાફિક ચક્કાજામ થયું હતું. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં થયેલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News