આ....હા...હા....હા.....હા.... મોજ આવી ગઈ ...!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:46:08
  • Views : 434
  • Modified Date : 2019-05-04 12:46:08

લૂ લગાડતી અને અંગ દઝાડતી કાળઝાળ વિકરાળ ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સમગ્ર સજીવ સૃષ્ટિ ગરમીથી ભારે તોબા-તોબા પોકારી ઉઠી છે. ત્યારે ગરમીથી બચવા માનવ પ્રજાતી કોલ્ડ્રીંક્સ-ઠંડાપીણા વગેરેનો સહારો લેતા હોય છે જેમાં વાનર પ્રજાતીનું માહઠું પણ જાણે કે બાકાત નહી હોવાની અનુભૂતી કરાવીને કેન્ડીનો સ્વાદ માણીને માનવીનું અનૂકરણ કરી રહેલ જણાય છે. 



Download Our B K News Today App



Related News