ખુશીની કોઈ કિંમત હોતી નથી....!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 11:42:51
  • Views : 561
  • Modified Date : 2019-06-09 11:42:51

માણસ ગમે તેટલા રૂપિયા કમાઈને ગમે તેટલો અમીર બની જાય પરંતુ....પોતાના ચહેરા પર હાસ્ય અને ખુશી ના હોય તો રૂપિયા કે અમીરી કોઈ કામની નથી બધું જ વ્યર્થ છે. રૂપિયાથી હાસ્ય કે ખુશી ખરીદી શકાતી નથી. ઘણીવાર ગરીબ (કંગાળ) આદમી અમીરને પણ શરમાવે તેવો ખુશ હોય છે. કારણ કે તેની પાસે ગુમાવવા લાયક કશું જ હોતું નથી. જ્યારે અમીર આદમી  પોતે ક્યાંય કંગાળ ના બની જાય એ વાતની ચિંતામાં પોતાનું હાસ્ય અને ખુશી ગુમાવી બેસતો હોય છે. ખૂબસુરત ઉપરોક્ત ફોટાની ઝલક જાઈને અવશ્ય લાગે છે કે આનાથી વધારે ખુશ બીજુ કોઈ નથી. કારણ કે જીવનમાં તે સૌથી સુખી છે કેમકે તેનો ચહેરા પર હાસ્ય અને ખુશી છે.        

Download Our B K News Today App



Related News