Letest News
પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં મોબાઇલની દુકાનમા તસ્કરો ત્રાટક્યા
પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ભગવતી કોમ્પલેક્ષમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા.
આજનો દિવસ #૧પ જૂન
આજનો દિવસ
પાલનપુર-છાપી પંથકમાંથી ઓવરલોડ ૪ વાહનો ઝડપાયા
ત્રણ ડમ્પર અને એક ટ્રેક્ટર સહીત રૂ.૫૦ લાખનો મુદ્દામાલ જપ્તઃરૂ.૪ લાખ નો દંડ થશે
સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ : ચેકડેમ ભરાયા
વાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે પણ જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ચેકડેમ ભરાઈ ગયા છે.
SCO Summit : પીએમ મોદી માટે ડિનરમાં કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિએ બનાવી આ....
શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા આવેલા તમામ નેતાઓએ 45 મિનિટના આ રાત્રીભોજમાં સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ લીધો હતો. પ્રારંભમાં 6 કોર્સ ભોજનની યોજના બનાવાઈ હતી, પરંતુ સમયના અભાવના કારણે તેને ઘટાડી દેવાઈ હતી
શહીદની બહેનના લગ્નમાં કમાન્ડો મિત્રોએ આપી અનોખી......
બિહારના રોહતાસમાં શહીદ જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનનું લગ્ન હતું. મિત્રોએ બહેનના પગ નીચે હથેળી મૂકી વિદાય અપાવી
સચિન તેંદુલકરે ક્રિકેટ બેટ બનાવનારી ઓસ્ટ્રેલિયન કંપની પર ઠોક્યો 14 કરોડનો કેસ, જાણો વિગતે
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચીનના નામે અનેક પ્રકારના રેકોર્ડ સ્થાપિત થયેલા છે. 24 વર્ષીય કારકિર્દીમાં 100 સદી અને 34000થી વધુ રન ફટાકરી ચૂક્યો છે
પુલવામામાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા, સંવેદનશીલ વિસ્તારમાં ઇન્ટરનેટ-ટ્રેન સેવા બંધ કરાઇ
જમ્મુ-કાશ્મીના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ અવંતીપુરાના બ્રોબુંદૂનામાં અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે.
પાકિસ્તાન સામેની મેચ પહેલા કોહલીનુ નિવેદન
ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ છે, જ્યારે પાકિસ્તાન ચાર મેચોમાથી માત્ર બે જ જીતી શક્યુ છે, એક વરસાદમાં ધોવાઇ ગઇ છે.
ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં ક્યા ગ્રહો નડી રહ્યા છે
હારીજમાં એક મહિનામાં ચૂંટણી તો ધાનેરામાં પાંચ માસ થવા છતાં કેમ નહી ?
વડગામ ધારાસભ્ય દ્વારા દાંતા અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોને સહાય મળે તે માટે મુખ્મંત્રીને આવેદનપત્ર આપ્યું
અકસ્માત થયા બાદ ૨૪ કલાકમાં ચૂકવવામાં આવતી સહાય હજુ પણ સરકારે નથી ચૂકવી
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારો કેટલા ઈંચ વરસાદ ખાબક્યો
કચ્છ અને દીવમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જોકે વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું તેવું હવામાન વિભાગનું કહેવું છે.
અમિત શાહ ડિસેમ્બર સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહી શકે
અમિત શાહે ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રહે તેવી સંભાવના છે.
ડીસાના આસેડા પાસે કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત
ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા
પાટણ જિલ્લાને વાવાઝોડાએ ઘમરોળ્યો
પાટણ જિલ્લામાં વાયુ વાવાઝોડાના પગલે બુધવારની રાત્રે આવેલા વાવાઝોડાના કારણે જિલ્લાના અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાના, વીજ થાંભલા પડી જવાના, ૫૦ મકાનોના પતરા ઉડી જવાના બનાવો બનવા પામ્યા હતા.
આબુરોડથી પાલનપુર જતી બ્રહ્માકુમારીની એમ્બ્યુલન્સ વાન ખાડામાં ખાબકી
ડીવાઇડરને કૂદી ખાડામાં ખાબકતા સાત જેટલી વ્યક્તિઓને ઇજા થવા પામી
આજનો દિવસ ઃ ૧૪ જૂન
આજનો દિવસ
નિર્જળા એકાદશીએ યાત્રાધામ ઢીમામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટયું
શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરમાં યજ્ઞ યોજાયા
વડગામ પંથકમાં જમીનની અંદર મશીન દ્વારા વાયર નખતાં ખેડૂતો ચિંતામાં મુકાયા
ક્યાં ડિપાર્ટમેન્ટનો અને કોણ વાયર નાંખે છે તે અંગે ખેતર માલિકોએ પુછતા ઉદ્ધત જવાબ આપ્યો


