મટકી ઘડતર સાથે બાળકનું જીવન ઘડતર....!!!

અત્રેના ફોરજી જમાનામાં મોબાઈલ યુગે માઝા મૂકી છે.

Letest News

કોઈટાની લુણપુરા પ્રાથમિક શાળાને તાળા

ધો. ૬ અને ૭ ના વર્ગો બંધ કરાતા વાલીઓમાં ઉગ્ર રોષ

Read More

ગુજરાત વાયુ ઇફેક્ટ વચ્ચે ૨૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદઅમદાવાદ

વાયુ વાવાઝોડાની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે

Read More

ગુજરાતમાં વરસાદી માહોલ 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સમયે સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે.

Read More

PM મોદીએ CM રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી, અને....

પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી વાયુ વાવાઝોડાને લઈ ચર્ચા કરી હતી.

Read More

પ્રેમીઓએ એકબીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી કરી................

બાડમેર જિલ્લાના પ્રેમીઓએ આત્મહત્યા કરી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો બુધવારે રાત્રે બંને પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

Read More

ડીસાના આસેડા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત

ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા

Read More

AN-32 વિમાન ક્રેશ સાઇટ પર પહોંચેલે ટીમે કર્યો મોટો ખુલાસો, 13માંથી.....

અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત કાર્ગો વિમાન AN-32માં સવાર તમામ 13 લોકોના મોત થયા છે.

Read More

અમીરગઢ તાલુકાના ગંગાસાગર નજીક એમ્બ્યુલન્સ પલટી 7 લોકો ઘાયલ.....

અમીરગઢ તાલુકાના ગંગાસાગર નજીક એમ્બ્યુલન્સ પલટી 7 લોકો ઘાયલ.....

Read More

ભારત સામે મેચ પહેલાં પાકિસ્તાનના કેપ્ટને આપ્યું નિવેદન

ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પાકિસ્તાનની હારનું ઠીકરું સરફરાઝે બૉલર અને બેટ્સમેન માથે ફોડ્યું હતું.

Read More

NDRFનું સફળ કાર્ય: વાયુ વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને...

અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.

Read More

'Sahoo' નું ટીઝર થયું રિલીઝ

શ્રદ્ધા કપૂર અને પ્રભાસની ફિલ્મ "સાહો' 15 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ માટે તૈયાર છે.

Read More

વાયુ વાવાઝોડું આજે દરિયાકાંઠે ત્રાટકશે ઃ લાખોનું સ્થળાંતર થયુઅમદાવાદ

અરબી દરિયાથી ગુજરાતની તરફ પ્રચંડ ચક્રવાત વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ તેજી સાથે વધી રહ્યું છે

Read More

ધાનેરા તાલુકાના માલોત્રા ગામે શોભાયાત્રા યોજાઇ

ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે ગંગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

Read More

વર્લ્ડકપ : ટૂર્નામેન્ટમાં અપરાજિત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ, વરસાદ ચોથી વાર વિલન બને તેવો ડર

ભારત આજે મેચ જીતીને વર્લ્ડકપમાં કિવિઝ સાથે 4-4ની બરોબરી કરવા મેદાને ઉતરશબંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 5 માંથી 4 મેચ ભારતે જીતી છે

Read More

ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે મહાન પર્વની ઉત્સાહભેર ઉજવણી

ભારતીય સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસની બે ઘટનાઓની સાક્ષી છે

Read More

સુરત : ક્રિપ્ટો કરન્સી કૌભાંડની ખણખોદમાં અમેરિકી એજન્સી FBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમની ટીમ તો તપાસ કરી જ રહી છે પણ હવે અમેરિકી કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ પણ તપાસમાં ઝૂંકાવ્યું છે

Read More

HIV દર્દીઓને હાર્ટ અટેક આવવાનું જોખમ વધુ હોય છે, વધુ પ્રમાણમાં તમાકુનો ઉપયોગ હૃદય રોગનું મુખ્ય કારણ બને છે.

HIVથી પીડિત લોકોને હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગો થવાનું જોખમ એ લોકોની સરખામણીએ વધુ હોય છે જે આ વાઇરસથી ચેપગ્રસ્ત નથી. સર્ક્યુલેશન નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવાં વૈજ્ઞાનિક નિવેદન અનુસાર, અસરકારક એન્ટિરેટ્રોવાઇરલ થેરપીએ HIVને જીવલેણ રોગમાંથી એક એવા રોગમાં રૂપાંતરિત કરી દીધો છે

Read More

હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલથી પીડિત દર્દી માટે ટામેટાંનો રસ ફાયદાકારક સાબિત થાય છે

જો તમે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલની સમસ્યાથી પીડાતા હો તો ટામેટાંમાં મીઠું નાખ્યા વગરનો રસ પીઓ. આ રસ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમજ ટામેટાંનો રસમાં હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ ઘટાડે છે.

Read More