અંબાજી આર. એન્ડ બી. વિભાગમાં ટેન્ડરનું કૌભાંડ સામે આવ્યું

અંબાજી બહારના પોતાના મળતિયા કોન્ટ્રાકરોને અંબાજી બોલાવી માત્ર ૬ થી ૭ કલાકમાં તમામ કામો આપવામા આવ્યા છે

Letest News

અંબાજી પાસે ગમખ્વાર અકસ્માત ત્રણના મોત

કાઠીયા ગામના યુવાનો લગ્ન પ્રસંગમાં જતા હતા

Read More

ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઇ

અટકેલા વિકાસકાર્ય શરૂ કરવા સભા બોલવાઈ

Read More

કચ્છમાં ‘વાયુ’ની અસર દરિયામાં કરંટ, હાલ ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદ

વાયુ વાવાઝોડોના ખતરો ગુજરાત પરથી હટી ગયો હતો, પરંતુ વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે.

Read More

મેઘ તાંડવ : 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વિસનગરમાં 5, બહુચરાજીમાં 4, ઊંઝા, સતલાસણા, મહેસાણા અને ખેરાલુમાં 2-2 મીમી પડ્યો

Read More

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ

વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું હોવા છતાં કચ્છમાં ટકરાવાની સંભાવના છે. દરિયાયામાં હાલ સક્રિય વાયુ નબળું પડી અને ડિપ ડિપ્રેશનના સ્વરૂપે કચ્છમાંથી પસાર થઈ શકે છે.

Read More

વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી.

Read More

ભારતમાં દર 20 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે

ભારતમાં દર 20 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે.

Read More

રોહિત અને રાહુલે રચી દીધો ઇતિહાસ, પાકિસ્તાન સામે તોડ્યો 40 વર્ષ જુનો રેકૉર્ડ

પાકિસ્તાનની સામે શિખર ધવનની ગેરહાજરીમાં રોહિતની સાથે ઇનિંગની શરૂઆત કરવાની જવાબદારી લોકેશ રાહુલને આપવામાં આવી.

Read More

ભારત-પાકિસ્તાનની મેચને લઈ ક્રિસ ગેઈલે સિવડાવ્યો ખાસ શૂટ

આજે રમાનાર ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ન ફક્ત ક્રિકેટ ફેન્સ પણ ક્રિકેટરો પણ ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

Read More

બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 95 વૃક્ષોનું રી-પ્લાન્ટેશન થશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરા શહેરના લાલબાગ એનએઆઇઆર ખાતે બની રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આગામી બે દિવસ બાદ ટ્રી રી-પ્લાન્ટેશન શરૂ થશે.

Read More

જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી,

વરસાદી મોસમમાં જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી

Read More

બ્લડ ડોનેટ કરતા પહેલાં આ વાત હંમેશા રાખો ધ્યાનમાં

રક્તદાન કરતા પહેલાં આ વાત હંમેશા ધ્યાનમાં રાખો :

Read More

પાકે. ભારત-અમેરિકાને જણાવી આતંકીઓની નવી ચાલ,

ત્રાલમાં ઠાર મરાયેલા આતંકી જાકિર મૂસાનો બદલો લેવા હુમલાનું કર્યુ પ્લાનિંગ

Read More

ભારતને હવે પટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી શકાય છે મોદી

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નીતિ આયોગની ગવ‹નગ

Read More

ડોક્ટરોની હડતાળ

ડોક્ટરોની હડતાળકોલકાતાની નીલરતન સરકાર હોસ્પિટલમાં એક દર્દીના મોત બાદ જુનિયર ડોક્ટરો પર જે રીતે હુમલો કરાયો

Read More

પાલનપુર ખાતે કલેકટર સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ચોમાસાને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્રને પૂર્વ તૈયારી સાથે એલર્ટ રહેવા કલેકટરની સૂચના

Read More

પાલનપુર રેલવે સ્ટેશને મુસાફર ખાનામાંથી દારૂ ભરેલી બેગ મળી

રૂપિયા ૬૮૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો

Read More

કોલકત્તામાં તબીબ પર હુમલા અંગે પાટણ ધારપુર મેડીકલ કોલેજમાં દેખાવો

હુમલો કરનાર શખ્સો સામે સરકાર પોસ્કોની જેમ સ્પે. કાયદો લાવે

Read More