Letest News
બનાસકાંઠામાં ભારેથી હળવો વરસાદ
બાજરીના પાકને વ્યાપક નુકશાન
અયોધ્યા આતંકી હુમલામાં 14 વર્ષ પછી ચુકાદો, 4ને આજીવન કેદ, એક નિર્દોષ જાહેર
આરોપીઓ પર હુમલાના ષડયંત્રનો આરોપ હતો, તેઓ જેલમાં જ બંધ હતા અયોધ્યામાં 2005માં આતંકી હુમલો થયો હતો
ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 398 રનનો ટાર્ગેટ આપ્યો
વર્લ્ડ કપની 24મી મેચ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યાં છે.
આગામી 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ થશે?
સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
તાંબાનું કડુ ધારણ કરો, ફાયદો થવાની સાથે બીમારીઓ પણ થશે દૂર
દરેક ધાતુની પોતાની અલગ વિશેષતા હોય છે અને એવામાં તે ગ્રહદોષને શાંત કરે છે
આ ટેલિકોમ કંપનીનો આવ્યો અનલિમિટેડ કોલિંગ પ્લાન, રૂ.151માં 180 દિવસની વેલિડિટી
બીએસએનએલ (BSNL) તેના પ્રિપેડ ગ્રાહકો માટે ‘અભિનંદન 151’ નામથી પ્રિપેડ રીચાર્જ પ્લાન લઇને આવ્યું છે
કચ્છ પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો ભારે વરસાદ જારી રહેશે
કચ્છ ઉપર તોળાઈ રહેલા વાયુ વાવાઝોડાનો ખતરો પણ હવે ટળી ગયો છે
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી: વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું....
‘વાયુ’ સાયક્લોન / કચ્છથી 135 કિમી દૂર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી લોકોમાં ડરનો માહોલ
આજનો દિવસ ઃ ૧૮ જૂન
આજનો દિવસ
હારીજ અમરતપુરા વિસ્તારમાંથી કિં.રૂ.૫૬ હજારનો દારૂ ઝડપી પાડ્યો
ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ હતો
બનાસકાંઠાના થરાદ વાવ સુઇગામ તાલુકામાં દુષ્કાળ જાહેર કરવામાં આવેલો છે
બનાસકાંઠાના થરાદના ખાનપુર ગામના ખેડૂતની ઉદાર માનવતા
પાલનપુરના બાદરપૂરા ખાતે બનાસડેરીની પ૧ મી સાધારણ સભા યોજાઈ
બનાસકાંઠાના પશુપાલકો વર્ષે ૧૦૦૦ કરોડ વ્યસન પાછળ વાપરી નાંખે છે
આગામી 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ થશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
પાકિસ્તાન પર જીત ઃ ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર અનેક નવા રેકોર્ડ થયામાન્ચેસ્ટર
આઇસીસી વર્લ્ડ કપની રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ૮૯ રને જીત મેળવીને પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી છે.
દિયોદરમાં કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ રુચિ ન લીધી
સમયસર ખેડૂતો કૃષિમહોત્સવમાં ન પહોંચતા કાર્યક્રમ લેટ જ્યારે ખેડૂતોની પાંખી હાજરી કૃષિમહોત્વમાં ખેડૂતોને રુચિ ન હોવાનું ફલિત થયું
સત્રના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ન દેખાતા પ્રશ્નો થયા
૧૭મી લોકસભાના પ્રથમ દિવસે આજે પ્રોટેમ સ્પીકર અથવા તો કાર્યકારી સ્પીકર વીરેન્દ્ર કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નવા ચૂંટાયેલા સાંસદોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
બનાસકાંઠામાં ખેડૂતોને ઉતારા ન મળતાં હાલાકી
જિલ્લાની તમામ પંચાયતોમાં ઉતારાની સ્ટેશનરી ન હોવાથી ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે
વિપક્ષ નંબર માટેની ચિંતા છોડી યોગદાન આપે મોદીની સલાહ આભાર
૧૭મી લોકસભાનુ પ્રથમ સત્ર આજે વિધીવતરીતે શરૂ કરવામાં આવ્યુ હતુ.
ઉત્તર ગુજરાત / આજે ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં મેઘ મહેર, હાઇઆલેટ સાથે NDRFના ધામા
સોમવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું


