ખોડા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન ટ્રકમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 18:03:52
  • Views : 697
  • Modified Date : 2019-06-08 18:03:52

ખોડા ચેકપોસ્ટ થી ટ્રક નં- RJ-07-GB-2531 માથી પરપ્રાંતિય દારૂની પેટીઓ નંગ-૩૮૫ દારૂની બોટલો નંગ-૪૬૨૦/- કુલ કિમત રૂપિયા ૨૩,૧૦,૦૦૦/-નો મુદામાલ પકડી પાડતી થરાદ પોલીસ  અજીત રાજીયાણ સાહેબ I/C પોલીસ અધીક્ષક બનાસકાંઠા પાલનપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી થરાદ ના ઓ ની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા માર્ગદર્શન મુજબ  થરાદ પો.સ્ટે. ના પો.ઇન્સ શ્રી જે.બી. આચાર્ય તથા શ્રી કે.જી પરમાર પો.સબ.ઇન્સ તથા પો.કોન્સ પીરાભાઈ તથા અરુણભાઈ તથા અ.હે.કો મહેશભાઈ સવદાસભાઈ નાઓ ને મળેલ બાતમી હકીકત આધારે ખોડા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી ટ્રક નં- RJ-07-GB-2531 ને ખોડા ચેકપોસ્ટ ખાતે રોકવી જોતાં ટ્રક માથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની પેટીઓ નંગ-૩૮૫ દારૂની બોટલો નંગ-૪૬૨૦/- કુલ કિમત રૂપિયા ૨૩,૧૦,૦૦૦/-/-નો તથા મોબાઈલ કિં રુ.૫૦૦ તથા ટ્રક નં- RJ-07-GB-2531 ગાડીની કિ.રૂા. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ૩૩,૧૦,૫૦૦/- નો  રાખી હેરાફેરી કરતાં (૧) પૃથ્વીરાજ ચેનારામ ચૌધરી (જાટ) ઉ.વ-૨૪ મુળરહે- બધાનીબાસ,પલાના તા-જિલ્લો- બીકાનેર (રાજસ્થાન) હાલરહે- બંગલાનગર કોલોની બીકાનેર (રાજસ્થાન) (૨) બજરંગ ગૌડ રાધેશ્યામ સેન (નાઈ ) રહે- ચાંડાસર તા.-કોલાયત.જી-બીકાનેર (રાજસ્થાન) વાળાઓ ને પકડી પાડી તથા દારૂ ભરાવી આપનાર શંકર જાટ રહે-વ્યાસ કોલોની બીકાનેર (રાજસ્થાન) વાળાઓ  વિરૂધ્ધ અત્રેના પો.સ્ટે મા પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે..

Download Our B K News Today App



Related News