બનાસકાંઠાના ખેડુતોને બનાસ ડેરી દ્વારા મોટો ફટકો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 12:14:57
  • Views : 2179
  • Modified Date : 2019-06-11 12:14:57

બનાસકાંઠાના ખેડુતોને બનાસ ડેરી દ્વારા મોટો ફટકો
બનાસકાંઠા નાં ખેડૂતો માટે બનાસ ડેરી દ્વારા બનાસ દાણમા ભાવ વધારો ઝીકાયો
બનાસકાંઠાનાં ખેડુતો ને ઍક મહિનામા બે વાર ભાવ વધારો જીકાયો
બનાસ દાણના ભાવ ૧૨૭૫ થી વધારીને ૧૩૫૦ કરાયો
ફરીથી બનાસદાણમા ૭૫ રૂપિયાનો વધારો
એક મહીનામા ૧૭૫ રૂપિયા નો વધારો
પાણી અને ઘાસ ચારાની તગી વચ્ચે બનાસકાંઠાનાં પશુપાલકોને વધારાનો બોજ
મોઘવારીની તગી વચ્ચે ખેડુતોને વધારાનો બોજ

Download Our B K News Today App



Related News