વર્લ્ડકપ : અફઘાનિસ્તાન સામે રોમાંચક મેચમાં ભારતનો છેલ્લા દડે 11 રને શાનદાર વિજય

અફઘાનિસ્તાનને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંકસામે 49.5 ઓવરમાં 213 રને ઓલ કનિદૈ લાકિઅ આઉટ સાઉથમ્પ્ટન

Letest News

રથયાત્રાની તૈયારી રથનું રંગકામ શરૂ કરી દેવાયુ છે

રંગ કામમાં ૪-૫ કારીગર વ્યસ્ત બની ગયા શ્રદ્ધાળુઓ મહિલા મગની સાફ સફાઈમાં વ્યસ્ત ઉત્સાહમાં વધારો

Read More

બંગાળમાં ભાટપારામાં ફરી હિંસા ભડકી કેટલાક ઘાયલ

બંગાળમાં ફરી એકવાર કલમ ૧૪૪ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગુ કરી દેવામાં આવી છે

Read More

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદ પડ્યો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરી વખત વરસાદી માહોલ

અમરેલી, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા, ઈડર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ માહોલ હવામાનમાં પલટો

Read More

યુદ્ધના વાદળો ઈરાનના હવાઈ ક્ષેત્રનો ભારત ઉપયોગ નહીં કરે

ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને અન્ય દેશોની એરલાઈન્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યા બાદ ભારતનો નિર્ણય અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી ચરમસીમાએ

Read More

લાખણીના કુડા હત્યા કેસમાં મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ

દિયોદરના સર્વ સમાજે દ્વારા શ્રધ્ધાજંલિ આપી મોન રેલી નીકાળી

Read More

ધાનેરાના વેપારીઓએ સંપૂર્ણ બંધ

પોતાની જાતે જ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા

Read More

કુડાના હત્યા કેસમાં તંત્ર અને અગ્રણીઓની ખાત્રી બાદ લાશો સ્વીકારી

લાશોની અંતિમવિધિ સિધ્ધપુર મુક્તિધામ ખાતે કરાશે

Read More

મોદી સરકારે રોજગારી માટે 40થી વધુ અર્થશાસ્ત્રીઓની લીધી સલાહ,

નિષ્ણાતોએ 5 જૂથોમાં અર્થતંત્ર, રોજગાર, કૃષિ, જળ સંપત્તિ, નિકાસ, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર સૂચનો આપ્યા .

Read More

ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસમાં અતિભારે વરસાદની આગાહી

23, 24 અને 25 જૂને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં ઠેક ઠેકાણે વરસાદના ઝાપટાં પડયા, ઠંડક પ્રસરી

Read More

કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાથી મુક્તિ અપાવશે આ એક વસ્તુ

સમય સાથે વ્યક્તિને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમા કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાનો પણ સમાવેશ છે

Read More

પાકિસ્તાન પર જીત ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર અનેક નવા રેકોર્ડ થયામાન્ચેસ્ટર

આઇસીસી વર્લ્ડ કપની રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ૮૯ રને જીત મેળવીને પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી

Read More

ભા.વિ.પ. ડીસા દ્વારા ભારત ભાગ્ય વિધાતા નાટક રજૂ કરાયું

રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ કરતી ભારત વિકાસ પરિષદ ડીસા સાથે જૈન જાગૃતિ સેન્ટર

Read More

તાજેતરમાં અંબાજી ત્રિશુળીયા ઘાટ પર અકસ્માતે મૃત્ય

પામનારના વારસદારોને કુલ રૂ. ૧૮ લાખની સહાય ચૂકવાઇ

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ હજાર લોકો સાથે યોગમાં જાડાયા

ભારત યોગ રંગમાં રંગાયુ ઃ નરેન્દ્ર મોદી સહિત કરોડો દ્વારા યોગાસન

Read More

પાલનપુરમાં દસ મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

એક શંકાસ્પદ વ્યકિતની તલાસી લેતાં તેની પાસેથી રૂપિયા ૭૯૦૦૦ના દસ મોબાઇલ ફોન મળી આવ્યા હતા

Read More