જમતાં જમતાં પાણી પીવાની ભૂલ ના કરશો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 18:48:42
  • Views : 649
  • Modified Date : 2019-06-11 18:48:42

જમતી વખતે પાણી પીવાથી, ભવિષ્યમાં થઈ શકે છે આ ગંભીર રોગ!આ સંદર્ભે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી...
ઘણાં લોકોની આદત હોય છે કે ખાતી વખતે વચ્ચે વચ્ચે પાણી પણ પીતા રહે છે. ઘણાં લોકોનું માનવું છે કે આ આદત તેમના હેલ્થ માટે જીવલેણ છે. જ્યારે એવા પણ લોકો છે, જે આ વાતને ફક્ત અફવા માને છે. શું તમે પણ ખાતી વખતે પાણી પીવો છો? તો આવો જાણીએ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કેવો પ્રભાવ પડે છે અને તેનાથી પાચનથી કેવું રહે છે...ખોરાક ખાતી વખતે પાણી પીવાથી ખોરાક પચાવતા એન્ઝાઇમ અને ઍસિડ પાણી સાથે મિશ્રિત થઈ જાય છે, જેનાથી ખોરાક પરવામાં વધુ સમય અને એનર્જી લાગે છે. જો કે આ વાતનો સ્પષ્ટ પુરાવો નથીઆ સંદર્ભમાં, એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી. તેમાં એ જાણવા મળ્યું કે જે લોકોએ ખાતા પહેલાં પાણી પીધું હતું, તેઓ અન્યની તુલનામાં આશરે 2 કિલો વજન ઘટાડવામાં સફળ થયા હતા.તેમાં એ પણ ખુલાસો થયો કે ભોજન દરમિયાન પાણી પીવાથી ચયાપચયના દરને પણ અસર થાય છે. આપને જણાવી દઈએ કે આહારમાં ખાંડ ધરાવતી ચીજ ખાવાથી કેલરીમાં 8 થી 15 ટકા જેટલો વધારો થાય છે. જો તમે gastroesophageal reflux disease થી પીડાતા હોવ તો, ખાવાના સમયે પ્રવાહીનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 310