મહંત શ્રી કે.ડી.આદર્શ હાઈસ્કૂલ રામપુરા વિશ્વ યોગદિનની ભવ્ય ઉજવણી

આ યોગ અભ્યાસમાં શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ, ટ્રસ્ટીઓ તેમજ વાલીગણ સાથે ૧૦૦૦ કરતા પણ વધુ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

Letest News

દિયોદર એસ.ટી.ડેપોમાં સંખ્યાબંધ સિડયુલો રદ

દિયોદરથી સુંધામાતાનો રૂટ ૧ મહિનાથી બંધ

Read More

વાવ તાલુકાના કલ્યાણપુરા પ્રા.શાળાના બાળકોનું જીવન જાખમમાં

મુખ્ય દરવાજા પરથી થ્રી ફેઝ વીજલાઈન પસાર થાય

Read More

રાછેણા ગામે ત્રણ દિવસથી પાણી બંધ હોવાથી કલેકટરને કરાઈ રજૂઆત

ત્રણ દિવસમાં એક પણ વાર પાણીના ટેન્કર કે સંભાળ ન લેતા રાછેણા ગામના લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે

Read More

લાખણીના કુડામાં પરિવારના ચાર સભ્યોની હત્યા

ચાર સભ્યોની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાઈ જ્યારે પિતાને ઝેરની અસર થતાં હોસ્પિટલ ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Read More

બટેટામાંથી મિઠાશ ઓછી કરવા માટે ફોલો કરો

બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. તેને અન્ય કોઇપણ શાક સાથે ઉમેરીને બનાવવામાં આવે છે.

Read More

પ્રિયંકાનાં લગ્નનાં છ મહિના બાદ પરિણીતીએ કહ્યું, જીજાજીએ 'જૂતા ચુરાઈ'માં ડાયમંડ રિંગ્સ આપી હતી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસે ગયા વર્ષે પહેલી-બીજી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં.

Read More

35 હજાર લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ,

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે.

Read More

આ એક્ટરને ઓળખો છો? ફિલ્મનો નવો લૂક આવ્યો સામે

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી હતી. ફિલ્મની રીલિઝ ડેટ 24 એપ્રિલ 2020 નક્કી કરવામાં આવી છે.

Read More

સ્વ.મેઘનાના પરિવારજનોની મુલાકાત લેતા પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી

વડગામવડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં ત્રણ દિવસ પહેલાં જ રાહુલ ભરથરી દ્વારા મેઘના સામે બદ ઇરાદો રાખીને કચરા પોતું કરી

Read More

લાખણી તાલુકાના કુડા ગામે ચાર લોકો ના મોત થયા..

લાખણી તાલુકાના કુડા ગામે ચાર લોકો ના મોત ..કુટુંબ ના કુલ પાંચ વ્યક્તિ માંથી ચારના મોત

Read More

ડીસામાં એક યુવક અને મહિલાનું વીજ કરંટથી મોત

બનાસકાંઠા જિલ્લામાં ગતરોજ વીજ કરંટ લાગવાથી એક યુવક તેમજ એક મહિલાનું મોત નિપજયુ હતું. બન્નેની લાશને પી.એમ. માટે ડીસા સિવિલ ખાતે લવાઈ હતી. બન્નેના મોતથી પરિવાર શોકમાં ડુબી ગયો હતો.

Read More

ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ

છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠાના થરાદ તાલુકામાં ત્રણ ઇંચ વર્ષા ઃ સૌરાષ્ટ્ર ઝોનના તમામ ૧૧ જિલ્લામાં વિરામઅમદાવાદ

Read More

વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન જોવો કેટલુ વપરાય ?

મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં ભારત વિશ્વમાં સૌથી આગળ છે.

Read More

ફૂલેલા ભટૂરે બનાવવા માટે મેંદામાં ઉમેરો

જેથી ભટૂરે ફુલેલા બનશે અને ખાવાની મજા પડી જશે.

Read More

વરસાદમાં ભીંજાયા બાદ માણો ગરમા-ગરમ દાળવડા

વરસાદે હવે દસ્તક આપી છે. કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે

Read More

ચપટીમાં કરોળિયાના જાળા ઘરમાંથી થશે છૂ

કેટલાક લોકો ઘરમાં કરોળિયાના જાળાથી પરેશાન રહે છે. શુ તમે પણ ઘરમાં કરોળિયાઓ અને તેમના જાળાથી પરેશાન રહો છો તો કેટલાક એવા ઘરેલું સહેલા ઉપાય છે.

Read More

બીજાની જિંદગીમાં માથું મારવું…એ આપનો શોખ તો નથી ને ?

”અરે સાંભળો પેલા પાડોશી રમેશભાઈની દીકરી છે ને, એ રોજ મોડી રાતે ઘરે આવે છે, ખબર નહીં એવું તે શું કામ કરે છે..?””પેલા મનીષભાઈની વાઈફને જુઓ કેટલી બની-ઠનીને રહે છે જો કે હજુ હમણા જ તેના કાકાનું અવસાન થયું છે. તોય.. જુઓને..!””કૃશાલીને જુઓ, આજે બોસની સાથે મિટિંગ છે, એમાં તો નવાં કપડાં અને ઓવર મેકઅપને પછી સ્પ્રે-બ્રે છાંટીને આવી છે..!”

Read More