ગુજરાત
Recent News of ગુજરાત
સદારામ બાપાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન
મુખ્યમંત્રી રૂપાણી અંતિમ યાત્રામાં જાડાયા
ધો-10નું પરિણામ આ દિવસે આવશે...,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે.
આ વર્ષે ચોમાસું ક્યારથી શરૂ થશે અને કેવું રહેશે....
હાલ દેશમાં આકરી ગરમી પડી રહી છે. લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ વખતે ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે તેને લઈને દેશના લોકોમાં ભારે ઉત્સુકતા છે.
પાટણના છિડિયા દરવાજાની જાળવણી હવે નગરપાલિકા કરશે
ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા છિડિયા દરવાજાની જવાબદારી પાલિકાને આપી પરંતુ પાલિકા અસમર્થ
યુનિવર્સિટી બચાવો સમિતિએ છાત્રોના પ્રશ્નો હલ કરવા કુલપતિને આવેદન આપ્યું
નિયમોનું કોલેજો ખોટું અર્થઘટન કરી છાત્રોને હેરાન કરવામાં આવતી હોવાની રાવ
પાટણમાં વિવિધ બેંકોના એટીએમ ખાલી : ગ્રાહકો પરેશાન
પરંતુ મોટાભાગના એટીએમ કેસ લેશ થતા વહેલી સવારથી જ લોકોને પૈસા ઉપાડવા માટે ભારે મુશ્કેલી પડી હતી.
બનાસકાંઠામાં પુનઃ વાતાવરણ પલટાયું
ગ્લોબલ ર્વોમિંગના કારણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી રૂતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે
ધાનેરામાં રાયડાની ખરીદી માટે ગુજરાતમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા માટે ૧ માર્ચથી રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકામાં ૧૨૦૦૦ કરતા વધારે રજીસ્ટ્રેશન માટે ફોર્મ આવ્યા હતા
ઉત્તર ગુજરાતની ધરતીનો ઓલીયા સદારામબાપાનો દેહવિલ
સંત શ્રી સદારામબાપા દેવલોક પામતાં દર્શનાર્થે ભકતોનું ધોડાપુર ઉમટ્યું ૨ લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યા અને સમાજ સુધારણાનું કાર્ય કરનાર
ગોકુલ યુનિવર્સિટી સિધ્ધપુરના સહયોગથી વાલ્મિકી સમાજનો સમુહલગ્ન યોજાયો
૩૦ કન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડયાં
ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી અમદાવાદ તાપમાન વધતા યલો એલર્ટ જાહેર કરી દેવાયું
એકબાજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા ઝાપટાની વકી અન્યત્ર ગરમીનું પ્રમાણ વધી ગયું
ગુજરાત સરકારમાં ભરતી મેળો, 35 હજાર લોકોની કરાશે ભરતી.....
ગુજરાતમાં 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરાતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આચારસંહિતા ઊઠતાં જ પ્રક્રિયા શરૂ કરવા માટે ભરતી એજન્સીઓને તાકીદ કરી છે
અમીરગઢ તાલુકાના કેદારનાથ મહાદેવ મંદિરે આદિવાસી ખેડૂત ઉમટ્યા
નવા પાકેલા અનાજનો ભોગ લગાવ્યો
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાઇવેટ જગ્યાએ તાલીમ ગોઠવતા વિવાદ
પાલનપુરથી પાંચ કિ.મી. દૂર ગોઠવવામાં આવી હતી ન‹સગની તાલીમ
ડીસાના રીસાલા બજારમાં નવા રોડમાં પડ્યો ભુવો
રિક્ષાનું ટાયર પડ્યું ખાડામાં
લાખણી પ્રેસ ક્લબએ જુનાગઢમાં પત્રકારો ઉપર થયેલ હુમલાના વિરૂધ્ધ આવેદનપત્ર આપ્યું
પરમિશન વગર લાઠી ચાર્જ કરનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા માંગણી કરાઈ
સિધ્ધપુર નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીનું ધૂમ વેચાણ
લોકોના જીવનું જાખમ છતાં તંત્રની ચૂપકીદી કેમ ?
નગરપાલિકાના હુકમને ઘોળીને પી જતા ધાનેરાના દુકાનદારો
૧૦-૧૦ ફુટ દબાણો કરી દેતા રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે
ડીસાની આદર્શ શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે મોરચો
શાળામાં ૫૮ જેટલા બાળકોને માધ્યમિકમાં પ્રવેશ ના આપતા કંટાળેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે શાળાના પ્રાંગણમાં જ ધરણાં પર બેસી ગયા હતા


