ગુજરાત
Recent News of ગુજરાત
લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
અનેકવિધ સેવાકાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર લાયન્સ ક્લબ ઓફ પાટણની નોમીનેશન કમિટિની બેઠકતાજેતરમાં શહેરના બગવાડા દરવાજા પાસે આવેલ લાયન્સ હોલ ખાતે મળી હતી.
ડીસા ગઢ ચાર રસ્તા પાસે માર્ગસૂચક બોર્ડ મૂકવા માંગ
ડીસા-ગઢ-રાણાજી મોટાવાસ ચાર રસ્તા પાસે આર.ટી.ઓ. વિભાગ જરૂરી સૂચનો દર્શાવતાં સૂચક બોર્ડ મૂકવામાં ન આવતા આ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બેવટા ગામે હવન તેમજ રાત્રિ જાગરણ યોજાયો
બેવટા ગામે ચામુડા માતાજી, ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ જેવા પ્રસંગ યોજાયા હતા.બેવટા ગામે દૂધ મંડળીના મંત્રી ખાંભલ્યા પુનમાભાઈ ખેમાજીના ઘરે બિરાજમાન શ્રી ચામુંડા માતાજી ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ અને ભજન સત્સંગ યોજાયો હતો.
કહોડા ગામે સોસાયટીની વાર્ષિક સભા સાથે રક્તદાન કેમ્પ યોજાયો
સિધ્ધપુર નજીક કહોડા ગામે શ્રી યોગેશ્વર ક્રેડિટ સોસાયટી અને શ્રી ઉમિયા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટીના પ્રમુખ અમૃતભાઈ કે.પટેલે જણાવ્યું કે મંડળીએ ફક્ત નફાને ધ્યાને રાખ્યો નથી
ડીસા તાલુકાના ઝેરડા દેના બેંકનું એટીએમ શોભાના ગાંઠીયા સમાન
ડીસાના ઝેરડા હાઇવે રોડ પર આવેલ દેના બેંકનું એટીએમ છેલ્લાં દસ દિવસથી બંધ જોવા મળી રહ્યુ છે
ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકોના સમર કેમ્પનું સમાપન
સમર કેમ્પમાં ૨૭૯ બાળકોએ ભાગ લઈ તેમનામાં રહેલી ટેલેન્ટ બતાવી
રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ આંશિકરીતે ઘટી જતા રાહત
બપોરના ગાળામાં હજુય તીવ્ર ગરમી હોવાથી લોકો ઘરેથી બહાર ન નિકળ્યા ઃ અમદાવાદ ખાતે પારો ૪૩.૨ નોંધાયો
સુરેન્દ્રનગર કાળઝાળ ગરમીમાં કચ્છ નાના રણમાં પાણીની સુવિધાઓ પુરી પાડતું તંત્ર
હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પરેશાન છે. આ ગરમીથી રાહત મેળવવા માટે સરબત, સોડા, લચ્છી જેવા પ્રવાહી લેતા હોય છે.
કાંકરેજ તાલુકામાં થરા - શિહોરી સહિત વિસ્તારના જાહેરમાં વેચાતા કેમિકલયુક્ત ફળો
લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા તત્વોને કોણ છાવરે છે ?? પ્લાસ્ટિક ચડાવેલ સફરજનનું વેચાણ કોના ઈશારે ??
બનાસકાંઠા જિલ્લામાં સર્જાઈ પાણીની ગંભીર સમસ્યા
ગામડાઓ તરસી રહ્યા છે, જયારે શહેરોમાં થઈ રહ્યો છે પાણીનો વેડફાટ રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે બનાસકાંઠાના વાસીઓ અને અબોલ પશુઓ બનાસકાંઠાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમાં હોવાનો લીધે જિલ્લા પર મોટું સંકટ આવે તો નવાઈ નહી
બનાસકાંઠાના ખેડૂતો માટે રાહત ના સમાચાર
ગુજરાતમાં ગત ૧૬ એપ્રિલને મંગળવારે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેની સાથે કરા સાથે વરસાદ પણ પડયો હતો. આ સ્થિતિમાં ખેતીપાકોને ભારે નુકશાન થયું હતું.
દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ
સુરતની સેશન કોર્ટે દુષ્કર્મ કેસ મામલે કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે નારાયણ સાંઈને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ડીસામાં લગ્ન કરવાનું કહી છેતરપિંડી કરતાં નોંધાઈ ફરિયાદ
જિલ્લામાં લગ્નના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધતા જાય છે. આવો જ એક કિસ્સો ડીસામાં બનવા પામ્યો હતો.
ડીસાના રાજગરાનો દાણો મોટો હોવાથી વિદેશમાં નિકાસ થાય છે
દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરેદેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની દિન-પ્રતિદિન આવક વધી રહી છે.
જુનાડીસામાં પાઈપ તૂટતા હજારો લીટર પાણીનો બગાડ
છેલ્લાં ત્રણ દિવસથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ
ડીસા પંથકના ખાટા-મીઠા ફાલસાની ભારે માંગ
પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ફાલસાની સફળ ખેતી ઉનાળું ફળ આયુર્વેદ ઉપચારમાં પણ ઉપયોગી
યાત્રાધામ ઢીમામાં એસબીઆઈ બેંકમાં ભારે ભીડ
નવીન રાષ્ટ્રીયકૃત બેંક ચાલું કરવાની માંગ યાત્રાધામમાં એટીએમની પણ સુવિધા નથી
પાલનપુરમાં ભૂર્ગભ ગટર લાઇન તુટતાં ગંદા પાણી રોડ ઉપર રેલાયા
સુખબાગ વિસ્તારમાં ગંદકીથી રોગચાળાની દહેશત
યાત્રાધામ ઢીમામાં શ્રી આશાપુરા માતાજીનો ત્રિ-દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
યાત્રાધામ ઢીમામાં ભવ્ય વરઘોડો આકર્ષકનું કેન્દ્ર બન્યો


