ગુજરાત
Recent News of ગુજરાત
સરહદી યાત્રાધામ ઢીમા સહિત પંથકમાં જોરદાર વરસાદી માહોલ
સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા,તખતપુરા, પ્રતાપપુરા સહિત પંથકમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો.સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ત્યારે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.
પાટણના ચાણસ્મા-ડીસા હાઈવે પર એસેન્ટ ગાડીમાં આગ લાગતા અફડાતફડી મચી
બળબળતી ગરમીમાં વાહનોમાં આકસ્મિક આગ લાગવાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે
ખીમાણામાં લીમડાના ઝાડમાં ઓચિંતી આગ લાગતા અફડાતફડી
કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામે નીચાડાવાસમાં ગતરોજ લીમડાના ઝાડમાં મધ્યાહ્ન બપોરે એકાએક આગ લાગતા આ વિસ્તારના રહિશોમાં ભારે કુતુહલ સાથે અફડાતફડી મચી જવા પામી હતી.
ગ્રામપંચાયતની બેદરકારીને કારણે ડાભેલા ગામે પાણી હોવા છતાં પાણી માટે વલખાં
ઠેર ઠેર લીકેજ પાઇપલાઇનને કારણે અડધુપાણી બેકારમાં રસ્તામાં વહી જતુ હોવાથી પૂરતું પાણી લોકો સુધી નથી પહોંચતું
પાલનપુર વિસ્તારમાં રોયલ્ટી ચોરી કરતા બે ડમ્પર ઝડપાયા
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા પાલનપુર તાલુકા ગઢ ગામેથી અને પાલનપુર ધનિયાણા ચોકડી નજીકથી રોયલ્ટી ચોરી કરતા બે ડંમ્પર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
ધાનેરાના રામપુર છોટા ગામે પાણીની પારાયણ
બુંદ બુંદ પાણી માટે વલખાં મારતા ગામલોકો
અમીરગઢના કિડોતરના માથાભારે ઇસમોના ત્રાસથી પરિવારની હિજરત
ન્યાયની માંગણી સાથે પાલનપુર કલેકટર કચેરીમાં ધામા નાખ્યા
બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાની ગંભીર પરિસ્થિતિ
પાણી અને ઘાસચારાની અછત વચ્ચે પશુધનને સાચવવા મુશ્કેલ
બાઈક ચોરીનો ભેદ ઉકેલતી દાંતા પોલીસ
બાઇક ચોરીનો ભેદ દાંતા પોલીસે ઉકેલી નાંખ્યો હતો
દિયોદરમાં લાખો રૂપિયાના ઉઘરાણા કરીને વૃક્ષ વવાયાં ક્યાં ?
વૃક્ષ-વાવ્યા-તો-ક્યાં-છે-?-શુ-હાલતમાં-છે-વૃક્ષો-?-દિયોદરમાં-ચર્ચાતો-સવાલ-?
બનાસ નદીના પુલ પર ટ્રાફિકની લાંબી કતારો
પુલ વચ્ચેથી બેસી જતા આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે
પાંચમી મેના રોજ વિંગ્સ ફોર લાઇફ વર્લ્ડ રન કાર્યક્રમ થશે
સાગમટે વૈશ્વિક દોડને વધુ રોમાંચક બનાવવા માટે કેચર કાર સ્પીડ વધારવામાં આવશે : સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ
મડાણા ગઢ રોડ પર મારુતિ ૮૦૦ ગાડીમાં આગ
ગાડી સળગીને ભડથુ થઈ ગઈ
ઓમ પ્રાયમરી સ્કૂલ,વાવ ખાતે વાલી મીટિંગ યોજાઈ
વાવમાં આવેલી ઓમ પ્રાયમરી સ્કૂલમાં ગતરોજ વાલી મીટિંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા અને બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ઉનાળુ વેકેશન માટેના અસાઈન્ટમેન્ટ તથા ગૃહકાર્ય આપવામાં આવ્યા.
ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ અંબાજી મંદિરના દર્શન કર્યા
અંબાના મંદિરમાં શીશ ઝુકાવવા અને માતાજીના આશીર્વાદ લેવા આવતા હોય છે
એપ્રિલ માસમાં બનાસ બેંકની ૧૦ શાખાઓમાં
પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજના અંતર્ગત વારસદારોને વિમાના ચેક અર્પણ કરાયા
મસુદ અઝહરને આતંકી જાહેર કરાતા પાલનપુરમાં આતશબાજી
જિલ્લા ભાજપ દ્વારા પાકિસ્તાન મુરદાબાદના સૂત્રોચ્ચાર કરાયા
જન્મદિવસ નિમિત્તે વડીલોને ભોજન અપાયુ
વિહોતર ગ્રુપના અધ્યક્ષે પોતાનો જન્મદિવસ વૃધ્ધા આશ્રમના વડીલો સાથે વિતાવ્યો
શિહોરીમાં થરા-શિહોરી હાઈવે ઉપર અકસ્માત ઃ બાઇક ચાલક ઇજાગ્રસ્ત
વધુ સારવાર અર્થે ડીસા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો


