ગુજરાત

ડીસા પંથકમાં ટેટી અને તડબુચની આવક વધતાં ભાવોમાં ઘટાડો નોંધાયો

વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોએ શક્કરટેટીનો પાક ખેતરમાંથી લઈ માર્કેટયાર્ડમાં ભરાવા લાગ્યા

Recent News of ગુજરાત

જુની રમતો પાછી આવી વેકેશનમાં બાળકો ચક્કા રમતા નજરે પડયા

કેટલાક બાળકો જુની રમતો રમી આનંદ માણી રહ્યા છે

Read More

અમદાવાદમાં ફરી ગરમીનું પ્રમાણ વધ્યું પારો ૪૨.૨

ગાંધીનગર,અમરેલીમાં પારો ૪૨થી ઉપર રહ્યો

Read More

વડગામ વન વિભાગની બેદરકારીથી મેપડાના યુવકનું મોત

પેપોળ નજીક રોડ વચ્ચે પડેલા ઝાડ સાથે મોડી રાત્રે બાઈક ટકરાતાં યુવકનું મોત નિપજ્યું તો એકને ઇજા

Read More

પાલનપુરમાં બે દિવસથી ગુમ પરપ્રાંતિય યુવકનો મૃતદેહ મળતાં ચકચાર

મૃતદેહ ઉપર ઇજાના નિશાનને લઇ તેની હત્યા કરાઇ હોવાના પરિવારના આક્ષેપ

Read More

ધોરણ-10નું પરિણામ જાહેર: અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ 88.11 ટકા, જ્યારે ગુજરાતી માધ્યમનું 64.58 ટકા પરિણામ

રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે.

Read More

અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે કર્યો 2 રૂપિયાનો વધારો....

અમૂલે દૂધના ભાવામાં લીટર દીઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. જ્યારે ખેડૂતો અને પશુપાલકોનો અમૂલના આ નિર્ણયથી ફાયદો પણ થશે. દૂધના ભાવમાં લીટરે કરવામાં રૂપિયાના 2ના વધારાનો 80% ભાગ પશુપાલકોને વહેચવામાં આવશે.

Read More

Exit Poll બાદ CMએ કહ્યું-મોદી નામની સુનામી આવશે.

લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે.

Read More

આવતીકાલે ધોરણ-10નું જાહેર થશે પરિણામ..

રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

Read More

નાના કાપરા ગામે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ...

બાપુના સેવક ગણો એ ઉદાર હાથે દાનની સરવાણી વહાવીલોકડાયરામાં આવેલા તમામ રૂપિયા ગાયોને ઘાસ માટે વપરાશે ઃ શિષ્ય કુંરશીભાઈ ભુવાજી

Read More

સરહદી વિસ્તારમાં પીવાના પાણીના પોકાર

રાછેણા ઘુડખર અભયારણ્યમાં પશુઓની હાલત કફોડીપીવાના પાણીના અભાવે અનેક પશુઓના મોત

Read More

મેનકા ગાંધીએ કચ્છના તરતા ઊંટને બચાવવા ગુજરાત સરકાર

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસેથી કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરતા મૂકવાની મંજરી માંગી હતી.

Read More

એક્સપ્રેસ વે કરતાં વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે બન્યો વધુ મોંઘો...

વડોદરા–અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Read More

ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત...

મોડીરાત્રે શહેરના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત નિપજ્યાં છે

Read More

ફિક્સ પે સરકારી કર્મચારીઓ માટે હાઇકોર્ટેનો મોટો ચુકાદો....

રાજ્ય સરકારને ઝટકા સમાન ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફિક્સ પે કોન્ટ્રાક્ટ જોબ પર લેવાયેલા વ્યક્તિઓને પણ રેગ્યુલર અપોઈન્ટમેન્ટ વાળા વ્યક્તિઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે તેવો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે કર્યો છે.

Read More

પાટણમાં અસહ્ય ગંદકીથી ખદબદતી પાણી વગરની કેનાલો

પાટણની ખાલીખમ કેનાલોની સફાઈ કરવા લોકમાંગ ઉઠી

Read More

પાલનપુરમાં પાણી મુદ્દે પાલિકાની લાલ આંખ

ગેરકાયદેસર પાઇપલાઇન દૂર કરવા મૌખિક સૂચના

Read More

અંબાજીના મેળામાં આદિવાસી યુવકની હત્યા

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

Read More