ગુજરાત
Recent News of ગુજરાત
ધાનેરાના એડાલ ગામેથી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમ જેલના હવાલે
બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સૂચના આપેલ. જેથી ધાનેરા પોલીસ
વિરમપુર પંથકમાં પાણી માટે ડુંગર ખુંદવા પડે છે
ત્રણ કિલોમીટર દૂરથી રસોઈ માટે ડુંગર ખુંદી પાણી તો લાવ્યા પણ હવે ઘર વપરાશ માટે પાણી ક્યાંથી લાવવું આ દર્દ ભર્યો અવાજ અમીરગઢ તાલુકાના આદિવાસી પ્રજાનો છે....જે પાણીના પોકાર સાથે તંત્ર પાસે પાણીની આશ રાખી બેઠા છે
જિલ્લા કલેક્ટર દ્વારા ગામડાઓની મુલાકાત
રણમાં માવસરીમાં પીવાનાં પાણીની ભયંકર સમસ્યા
ધારેવાડા પાટીયા નજીક અકસ્માત :બેનાં મોત
સિધ્ધપુર નજીક ધારેવાડા પાટીયા પાસે આયસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના સ્ટ‹લગ હોસ્પિટલના ર્ડા. તુષાર પટેલ અને તેમના ડ્રાયવર બ્રીજ કિશોરનું મોત નિપજયું હતું.
ધાનેરામાં ડીસાથી આવતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
શંકાસ્પદ ઘી જણાતાં પુરવઠા વિભાગે ઘી બાબતે કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠા તથા બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો, અંબાજીમાં કરા સાથે વરસાદ
શક્તિપીઠ અંબાજીમાં અચાનક વાતાવરણમા પલટો આવ્યો છે
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત જ
આજે અમદાવાદમાં મહત્તમ ૪૨ ડિગ્રી રહેશે :બપોરના ગાળામાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું : રસ્તા સુમસામ
આજે શનિ અમાવસ્યા : શનિ મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટી પડશે
આવતીકાલે શનિવાર, ચૈત્રી અમાસ એટલે કે, સૂર્યપુત્ર શનિદેવની અમાવસ્યા છે અને તેને લઇ શહેરના વિવિધ શનિમંદિરોમાં શનિ મહારાજના ભવ્ય પૂજન, હોમ-હવન સહિતની તડામાર તૈયારીઓ કરાઇ છે.
આ....હા...હા....હા.....હા.... મોજ આવી ગઈ ...!!!
લૂ લગાડતી અને અંગ દઝાડતી કાળઝાળ વિકરાળ ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.
મહારાષ્ટના ગઠ ચિરોલીમાં થયેલા નક્સલી આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને પાટણ કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
મહારાષ્ટ્રના ગઠ ચીરોલી ખાતે બુધવારે થયેલા નકસલી હુમલામાં ૧૬ ભારતીય જવાનો શહીદ થયા હતાં આ ધટના ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખુબજ દુઃખદ ઘટના ગણાવી શહિદ થયેલા વિર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાં ગુજરાતના તમામ જિલ્લા મથકોએ ગુરૂવારે સાંજે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવાનો આદેશ આપ્યો હતો.
વાસણા (વાતમ) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
લાખણી તાલુકાના વાસણા ગામે સિલ્વા પરિવારના આહપાળ ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ-ધૂમથી ઉજવાયો હતો. ત્રણ દિવસ હવન, શ્રીખર અને શોભા યાત્રા યોજાઈ હતી અને સમસ્ત સિલ્વા પરિવાર તેમજ આજુ-બાજુની જનતાઓ દર્શનનો લાભ લેવા ઉમટી પડી હતી.
નાંદોત્રા પ્રા.આ.કે.ના વરસડા ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન
વડગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નાંદોત્રાના વરસડા ગામ ખાતે તા.૩-૫-૨૦૧૯ના રોજ નવિન કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બાવલચુડી દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મારૂ સંતાન આદર્શ સંતાનઃ બાળ કેળવણીની તાલીમ આપતા પૂ. અપૂર્વ મુનિ
માનવ ઉત્કર્ષ પ્રવચન માળામાં માનવ મહેરામણ ઉમટ્યો
રોટરી કલબ ઓફ પાટણ દ્વારા સુભાષ ચોક ખાતે પાણીની પરબ શરૂ કરાઈ
પાટણ શહેરમાં સેવાકિય પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ સેવાના કાર્યો કરી સેવાની સુવાસપાટણ શહેરમાં સેવાકિય પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ સેવાના કાર્યો કરી સેવાની સુવાસને ચોમેર ફેલાવી રહ્યા છે.
પાલનપુર ખાતે કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્લાનની બેઠક યોજાઇ
ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે નક્કર આયોજન કરવા કલેકટરે તંત્રને સૂચના આપી
લૂ લાગવાથી બચવા માટે જરૂર સિવાય બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવુ જોઇએ : ડો.ચિંતન દેસાઇ
ગરમીના કારણે માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના સરકારી દવાખાનાનો રૂબરૂ સંપર્ક કરવો
તાંતિયાણામાં મકાનમાં આગ લાગતાં ધરવખરી બળીને ખાખ
આ બાબતની જાણ આજુબાજુમાં થતાં દોડ ધામ મચી હતી
થરાદ સાંચોર હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો
ટેલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
હિટવેવ (ગરમ હવા) થી બચવા આટલી કાળજી રાખીએ
અત્યારે ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી લાગી રહી છે. ત્યારે આ હિટવેવ (ગરમ હવા) થી બચવા કેટલીક કાળજીઓ રાખવી જરૂરી છે,


