ગુજરાત
Recent News of ગુજરાત
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ કરા સાથે ધોધમાર વરસાદ.......
રવિવારે ગોંડલ, કોટડાસાંગાણી તાલુકામાં બપોર બાદ હવામાન પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ પડ્યો હતો. કોટડા સાંગાણી તાલુકાના સાત આઠ ગામોમાં તો અડધા ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો તેવું જાણવા મળ્યું હતું.
થરાદ તાલુકાના નારોલી ગામે પકડાયો ઠગ
આ વર્ષે પણ એક અજાણ્યો ઇસમ એક બહેનના પગમાં પહેરેલા કડલા ધોઈ આપુના નામે ઠગાઈ કરી હતી
સ્વર્ગ નગરી અંબાજી વહીવટી તંત્રના વાંકે બની નર્ક નગરી
સ્વછતા અભિયાનના ધજાગરા
જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન
પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરાશે મતદાન કરવા માટેની હરિભકતોની લાંબી લાઇનો દેખાઈ
પાલનપુરના રતનપુર નજીક ત્રિપલ અકસ્માત ૩ ના મોત
બે જીપડાલા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ૬ વ્યÂક્તઓને ઇજા
મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર.......
અસાધ્ય રોગથી કંટાળીને અમદાવાદના એક આધેડ વ્યક્તિએ સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. છેલ્લાં 28 વર્ષથી પથારીવશ હોવાથી કંટાળેલા શખ્સે વડાપ્રધાન સુધી ઈચ્છા મૃત્યુ માટે દરવાજા ખખટાવ્યા છે. તેમણે વડાપ્રધાન સહિત તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા લોકો સામે પણ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો છે.
Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી માતા.....
સમગ્ર દેશમાં આજે મધર્સ ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે કહેવાય છે કે માની મમતા દીકરા દીકરીઓ માટે અપરંપાર છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’ની કહેવત આજે પણ સમાજમા પગલે પગલે જોવા મળે છે.
અમીરગઢ(તા)ના ગામમાંથી ભૂલા પડેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
એક બાળક ભૂલો પડી ગયો હોવાની પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસે બાળકનો કબજો મેળવ્યો હતો
ડીસાના સોની બજારમાંથી રૂ.૬૦,૦૦૦ની ચોરી કરેલ ઇસમોને પકડી પાડતી નડિયાદ પોલીસ
ડીસાના સોની બજારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યુ હતું
ચૂંટણીની આચારસંહિતાને લઇ યુનિવર્સિટીના છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાશે નહીં
જે અંતર્ગત તા.૧૭ મેના રોજ યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિતે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે
પાટણ લોકસભા મતવિસ્તારની મતગણતરીને લઇને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
મતગણતરી હોલમાં મોબાઇલ ફોન લઇ જઇ શકાશે નહીં
પાલનપુર અંબાજી હાઇવે ઉપર આવેલા મોટાસડા અને મહોબ્બતગઢ વચ્ચે કાર ભડભડ સળગી ઉઠી
કારમાં બેઠેલ યુવકનું કરૂણ મોત
૫ હજાર પશુઓ સાથે માલધારીઓ બનાસકાંઠામાં
હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનું અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે
સોમનાથમાં મંદિરનો ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠાદિનની ઉજવણી
વિશ્વ પ્રસિદ્ધ અને પ્રથમ જયોર્તિ‹લગ એવા સોમનાથ મહાદેવમાં આજે ૬૯મા પ્રાણ પ્રતિષ્ઠા દિનની ભારે ભવ્યતા અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
દાંતા વેલવાડા રોડ પાસે સર્જાયો અકસ્માત, એક નું મોત..
ગાડિ માં ફસાઈ જતા કરૂણ એકનું મોંત ..
દિયોદર તાલુકામાં ૧૫૦મી ગાંધીજીની જયંતિનું હો‹ડગમાં ગાંધીજી છેતરાયા કે લૂંટાયાહો‹
શમાં ગાંધીજીની ૧૫૦ મી જયંતિ ધામધૂમપૂર્વક વડાપ્રધાન મોદીજીની આગેવાનીમાં ૧ વર્ષ ઉજવણી કરાઈ રહી છે. ત્યારે દિયોદર તાલુકામાં પણ વિવિધ પ્રકારના સ્વચ્છ ભારત અંતર્ગત ફોટોસેશન પુરતા કાર્યક્રમો યોજાયા હતા
અયોધ્યા ગૂંચ : મધ્યસ્થતા પેનલને ૧૫મી ઓગસ્ટ સુધી મહેતલ મળી
પાંચ જજની બંધારણીય બેચ દ્વારા અંતે આદેશ કરાયો : સંવેદનશીલ મામલો વર્ષોથી પેન્ડીંગ છે જેથી થોડોક સમય આપવામાં કોઈ જ વાંધો નથી
ડીસામાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમયઆદર્શમાં ૧ થી ૮ ભણ્યા હવે ૯ માં હવે પ્રવેશ માટે નન્નોડીસા
ડીસામાં જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેવું પડી રહ્યું છે. શાળાના સંચાલક મંડળ દ્વારા લેવાયેલા તઘલખી નિર્ણયથી ૫૮ વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ન સર્જાઈ ગયો છે.
ગેનીબહેનના પુત્રના લગ્નમાં શંકર ચૌધરી-અલ્પેશ હાજર
લોકસભા પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જાડાય તેવી અટકળો વધુ તીવ્ર બંનેના ફોટા પણ વાયરલ થયાકોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે


