ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાથી વ્યાપક નુકશાન

મકાનોના પતરા ઉડયા, નાના-મોટા અકસ્માતો સર્જાયા એક વ્યÂક્તનું મોત

Recent News of ગુજરાત

વડગામ તાલુકા પંચાયતના મુખ્ય દરવાજા આગળ

વાહન પાર્ક કરવા નહીનું બોર્ડ તો લાગ્યું પણ પાલન કોણ કરાવશે ?

Read More

સંત શ્રી સદારામ બાપાની જીવન ઝરમર

સદારામ બાપાની જીવનગાથા જાણો સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના મુખે...

Read More

ધાનેરાના નેનાવા ગામે વીજળી પડતા ત્રણ ગાયોના મોત

ધાનેરા તાલુકામાં વાવાઝોડાએ કેટલાંય તબેલાઓના સેડ ઉડાડયા

Read More

થરાદના નાનોલના લોકો પર કુદરત કોપાયમાન

નાનોલમાં વાવાઝોડાથી લોકોના ઘરની દીવાલો પણ તૂટી પડી

Read More

જિલ્લામાં વધતા જતાં ચેન સ્નેચિંગના બનાવો

ડીસામાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ

Read More

સિધ્ધપુર હાઇવે પરથી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયું

સિધ્ધપુર હાઇવે પરથી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે હજારો લીટર ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું

Read More

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજુલામાં કરા સાથે વરસાદ...

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

Read More

ધાનેરાના મગરાવા ત્રણ રસ્તા પાસેથી દારુ સાથે એક ઇસમની અટકાયત

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સૂચના આપેલ. જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. સોલંકી તથા તેમની ટીમના ઇશ્વરભાઇ, રાસેંગભાઇ, પ્રકાશભાઇ વગેરે

Read More

આદ્યશક્તિ અંબાજી માતાનો ર૦ મો પોટોત્સવ યોજાઈ ગયો

ગાંધીનગર શિવમ ધાર્મિક સેવા ટ્રસ્ટ દ્વારા

Read More

પાટણના પિતામ્બર તળાવનું ખોદકામ શરૂ કરાયું

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી

Read More

ડિઝલ ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ અધિક્ષક પાટણ શ્રી શોભા ભુતડા સાહેબે પાટણ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલો ઉપર વોચ રાખી રાત્રિના સમયે હોટલો ઉપર થતી ગે.કા. પ્રવૃતિ રોકવા કરેલ સુચના આધારે પોલીસ.સબ.ઈન્સ વાય.કે.ઝાલા નોકરી એલ.સી.બી. પાટણ નાઓએ સૂચના કરેલ હોઇ.

Read More

કંબોઈ ચોકડી પાસેથી એક ઘાયલ કપિરાજ મળ્યા

કાંકરેજ તાલુકાના કંબોઈ ચાર રસ્તા પાસે આવેલ કેનાલ પાસે એક કપિરાજ ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા. ત્યારે કંબોઈ ગામના ગૌરક્ષક રામસિંહ અમરસિંહ સોલંકી દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી

Read More

સદારામ બાપાના નશ્વરદેહને અગ્નિદાહ આપતા ચિતામાં પ્રતિમા ઉપસી આવી

૧૧૧ વર્ષે લોકોની સેવા આપી દેહ ત્યાગ કરીને દેવલોકની વાટ પકડી વસમી વિદાય આપતા શ્રધ્ધાળુઓ દુઃખી

Read More

બળવંતસિંહ રાજપૂત પ.પૂ.સંત સદારામ બાપાના દર્શનાર્થે દોડી આવ્યા

ઉત્તર ગુજરાતના ઓલિયા સંત પ.પૂ. સદારામ બાપા જેમણે ૧૧૧ વર્ષે ઠાકોર સમાજ તેમજ બીજી અન્ય સમાજોમાં સેવા આપી.

Read More

અમદાવાદમાં આવતીકાલથી મેટ્રો ટ્રેન દોડશે...

4 માર્ચના રોજ જ્યારે મેટ્રો રેલ સેવાનો પ્રારંભ અમદાવાદમાં થયો હતો, ત્યારે તેની સફર નાની હતી. 4 માર્ચે માત્ર અમદાવાદમાં વસ્ત્રાલથી ગામથી એપેરલ પાર્ક સુધીની જ મેટ્રોની શરૂઆત થઈ હતી. પરંતુ હવે મેટ્રોની સેવા વધુ એક સ્ટેશન સુધી વિસ્તરી છે. હવે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શૂર થશે.

Read More

સ્નાતક સેમેસ્ટર ૧ અને ૨ માં નાપાસ વિદ્યાર્થીઓને સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવાની માંગ

પાટણ ખાતે એ.બી.વી.પી. યુનિયન દ્વારા એચ.એન.જી.યુ. ના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું

Read More

ગરીબોના થાળીમાંથી કોળિયો છીનવાય તેવો વારો..

રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ 400 થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો બાજરીનો ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે.

Read More

વાવ ટાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ

ચાર દુકાનોના તાળા તોડી ચોરીની કોશીષ કરી ગુનો કર્યા

Read More