ગુજરાત
Recent News of ગુજરાત
૧૦૮ ના પાયલટની પ્રમાણિકતાની માનવતા મહેંકી ઉઠી
આજના સમયમાં અમુક વ્યક્તિઓ વગર મહેનતે રૂપિયા કમાવવા માટે ચોરીઓ લૂંટ કે નવાનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ ચિત્રાસણીના ૧૦૮ ઈ .એમ .ટી મોહસીનખાન ચૌહાન અને વડગામના રહેવાસી ૧૦૮ના પાયલોટ મહેન્દ્રભાઇએ એક પ્રમાણિક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
રાધનપુર બનાસ નદીના પુલ પર અકસ્માત : એક મહિલાનું મોત
પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગ ઉપર અવારનવાર બની રહેલા માર્ગ અકસ્માતના બનાવોને લઈને અનેક નિર્દોષ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો આપી અકસ્માતોના બનાવોને રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે.
ચૂંટણી પરિણામોમાં ફરી નોટાનો દબદબો યથાવત
૨૬ લોકસભા બેઠકો પૈકીની ૧૭ બેઠક પર નોટામાં દસ હજારથી વધુ અને ચાર બેઠકમાં ૨૦ હજારથી વધારે મત
ગુજરાત બોર્ડના ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે.
સુરત: બિલ્ડીંગમાં આગ લાગતા જીવ બચાવવા વિદ્યાર્થીઓએ મારી છલાંગ, 10ના મોતની આશંકા
શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા....
ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે.
હાર્દિક પટેલ ઉકળ્યો, અલ્પેશ ઠાકોરે PM મોદીના કર્યા વખાણ....
લોકસભા ચૂંટણી 2019નું વલણ સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે. તો ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે,
આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ...
તાજેતરમાં જ ધોરણ-10 બોર્ડનુ પરિણામ જાહેર થયા બાદ હવે આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર કરાશે. ત્યારે હવે અત્યારથી જ વિદ્યાર્થીઓની સાથે વાલીઓના ધબકારા વધી ગયા છે, કે પરિણામ શું આવશે.
પરબતભાઇની ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક જીત
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની ગુરૂવારે યોજાયેલી મત ગણતરી બાદ મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળનો પરાજય થયો હતો. જ્યારે રાજ્ય સરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો જંગીલીડથી ભવ્ય વિજય થયો હતો.
ગુજરાતમાં ભાજપને 26 સીટો મળતા જ CM રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં લોકસભાની ૨૬ અને વિધાનસભાની પેટાચૂંટાણીમાં ભાજપને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા બદલ ગુજરાતની જનતાજનાર્દનનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ
એક કેરીનો ભાવ 500 રૂપિયા......
પોતાના ભારે ભરખમ ફળોને કારણે 'કેરીની મલ્લિકા' તરીકે પ્રસિદ્ધ 'નૂરજહાં'નો પાક ગત વર્ષે જીવાતોના ભીષણ પ્રકોપને લીધે બરબાદ થઇ ગયો હતો.
બેંક ઓફ બરોડા 900 શાખાઓ બંધ કરશે.
બેંક ઓફ બરોડાએ દેશભરમાં 800થી 900 શાખાઓ બંધ અથવા સ્થાનાંતરિત કરવાનું નક્કી કર્યું છે. બેંક પોતાની કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે આ પગલું લઈ રહી છે.
અખાદ્ય કેરીનો નાશ કરાયો....
હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે શહેરમાં અખાદ્ય કેરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંતર્ગત કાર્યવાહી હાથ ધરી 257 કિ.ગ્રા. કેરીનો નાશ કરાયો હતો.
ચમત્કાર:મહાવીરસ્વામીના કપાળે સૂર્યતિલક દેખાતા ભક્તોએ જયઘોષ કર્યો
કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
મહેનત થઈ સફળ.....
સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે.
યુપીએની સરકાર બને છે : હાર્દિક પટેલ
દેશમાં ચાલી રહેલા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા એક્ઝીટ પોલના આંકડાઓને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં 8થી 10 સીટોમાં કોંગ્રેસ જીત મેળવી રહી છે. હાર્દિકે કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે.
એકઝીટ પોલમાં પરબતભાઈની જીત નક્કી થતાં થરાદ વિધાનસભાની સીટ ઉપર ઉમેદવારોની લાળ ટપકવાં લાગી
એકઝીટપોલમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ એક લાખથી વધુ મતોથી વિજય બનશે
થરામાંથી સાત જુગારીયા પકડી પાડતી થરા પોલીસ
ગોગા શેરીના ખુલ્લા ચોકમાં કેટલાંક ઈસમો જાહેરમાં પૈસા પાનાથી જુગાર રમતા


