ગુજરાત
Recent News of ગુજરાત
હિટવેવની ચેતવણીની વચ્ચે ગરમીથી લોકો બેહાલ થયા
અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૩થી પણ ઉપર પહોંચતા લોકો ત્રાહિમામ : જનજીવન ખોરવાયું
ડીસામાં જાખમી ડીપી
સુરતની ઘટનાનું પુનરાવર્તન થઈ શકવાની ભિતી
પાટણ જિલ્લામાં ફાયર સેફટી વગરના ૯૮ એકમોને નોટીસો પાઠવાઇ
સુવિધા વગરના શોપિંગો બનાવનાર બિલ્ડરો સામે પગલાં ભરવા ઉઠી લોક માંગ
અસારા કૌભાંડ પ્રકરણમાં વાવ દેના બેંકના અધિકારીઓ પણ શંકાના દાયરામાં
આધાર કાર્ડ કે પાનકાર્ડ વગર સાત લાખ જેટલી રકમ આપી
પાલનપુરના કોમ્પ્લેક્સની લિફ્ટમાં આગ લાગતાં અફરાતફરી મચી
કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીનો અભાવ
અંબાજીની માર્બલ ફેક્ટરી સામે ધરણા ઉપર બેઠા કર્મચારીઓ
કામદારોને નોકરીએથી કાઢતા કર્મચારીગણને ઘર ચલાવાના ફાંફા
આજે ગુજરાત આવશે PM મોદી...
વડાપ્રધાન મોદી બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા આજે માતા હીરાબાના આશીર્વાદ લેશે. તે પહેલા અમદાવાદમાં ખાનપુરમા ભાજપ કાર્યલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે.
પાટણ જિલ્લો ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૫.૦૩ ટકા સાથે રાજ્યમાં પ્રથમ
જિલ્લામાં એ વન ગ્રેડમાં ૪ અને એ ટુ ગ્રેડમાં ૧૫૨ વિદ્યાર્થીનો સમાવેશ થયોજિલ્લાના કુલ ૬૬૯૩ વિદ્યાર્થીઓએ એચ.એસ.સી.ની પરીક્ષા આપી હતી
વરણાવાડામાં ધરોઈની પાઇપલાઇન તૂટતાં લાખો લીટર પાણી વેડફાયું
પાઇપ લાઈનને તૂટ્યાને બે દિવસ થયા છતાં પાણી પુરવઠાના અધિકારીઓ અજાણ
બનાસકાંઠામાં ઐતિહાસિક અને મોટી લીડનો રેકોર્ડ મેળવી જીતનાર પરબતભાઈ પટેલ સામે દુકાળ અને પાણીની અછત મોટો પડકાર
બનાસકાંઠાના થરાદ-વાવમાં પાણીનો પ્રશ્ન ઉકેલવો એ મોટો પ્રશ્ન રહેશે
કલાનો વારસો જાળવી રાખવાનો સફળ પ્રયત્ન
જેની પાસે જમીન-ખેતીવાડી કે પ્રોપર્ટી છે તે તેમના વારસદારોને વારસામાં આપે છે. જેની પાસે કલા છે તેવા ડીસાના સિધ્ધહસી ચિત્રકાર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચિત્રશિક્ષક કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના માધ્યમથી વેકેશનમાં જેમને ચિત્રકલામાં રસ છે
કાંકરેજના ઉંબરી ગામે બાળ લગ્ન થતાં મહિલા હેલ્પલાઇન ટીમ પહોંચી કન્યાના માંડવે
એકબાજુ લગ્ન મંડપ બંધાઈ રહ્યો હતો. ઢોલ ઢબુકી રહ્યા હતા
પાલનપુર ખાતે આવેલ ગૌશાળામાંથી ગાંજા ઝડપાયો
જેમાં પોલીસે રૂ.૩.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી
પાલનપુર રેલ્વે સ્ટેશન પાસેથી ભૃણ મળી આવતાં ચકચાર
ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા
સમગ્ર ગુજરાતમાં ફાયરસેફ્ટીને લઈ ચેકિંગ દોર શરૂ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ તેમજ દિયોદર ખાતે ચેકિંગ હાથ ધરાયું
બનાસકાંઠા જીલ્લા ફૂટબોલ એશોસિએશન દ્વારા સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશોસિએશન દ્વારા રાજ્યકક્ષાનો રેફ્રીશીપ વર્કશોપ પાલનપુર માં શરૂ થયો.
સુરત :ટ્યુશન ક્લાસીસમાં પ્રચંડ આગથી ૧૯થી વધુના થયેલા મોત
મૃતકોના પરિવારને ચાર ચાર લાખ આપવાની ગુજરાત સરકારની જાહેરાત ફાયરબ્રિગેડ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી
પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં ખડકાતી ગંદકી દૂર કરવા લોકમાંગ
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેરને પણ સ્વચ્છ અને સુંદર બનાવવા પાલિકા પ્રમુખ સહિતના કોર્પોરેટરો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ પાટણ શહેરમાં એવા કેટલાંક વિસ્તારોમાં શહેરીજનોની નિષ્કાળજીને લઇ ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતું જોવા મળી રહ્યું છે.
પાટણના એસ.ટી.ડેપો માર્ગ પર વાહન પલ્ટી ખાતા એક શખ્સ ઘવાયો
પાટણ શહેરના માર્ગો પરથી પુરઝડપે પસાર થતાં વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. તો ક્યારેક ગફલતભરી રીતે વાહન હંકારતા વાહનચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પોતાના વાહનો રોડ પર પલ્ટી ખાતા હોવાના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે.


