બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
દાંતા તાલુકાની આંગણવાડી બહેનો આક્રમક
૨૦૦ થી વધુ મહિલાઓ હાજર રહી વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું
મહંત કે.ડી. આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી
અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો
બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષાેલ્લાસભેર ઉજવણી
આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષાસુત્ર બાંધીને તેની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરે છે.
આ સરકાર ગરીબો, ખેડૂતો, વંચિતો સહિત સૌના કલ્યાણ માટે સમર્પિત સરકાર છે મંત્રી વિભાવરીબેન દવે
દાંતા ખાતે મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ
પાટણ જિલ્લામાં મેધરાજાની ત્રણ દિવસથી રી એન્ટ્રી
ઠેર ઠેર રસ્તાઓ ઉપર ઝાડ પડી જતાં વાહન ચાલકો અટવાયાની ફરિયાદ
વડગામના કાલેડા ગામે શાળામાં વંદેમાતરમ્ ગાન ન ગવાતા વિવાદ
અંજુમન શાળામાં વંદેમતરામ ગાન ન ગવાતા ગ્રામજનો એસ.પી.કચેરીએ રજુઆત માટે દોડી ગયા
થરાદ સાંચોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત
થરાદ સાંચોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત
બી.કે. ન્યૂઝ દૈનિક ડીસાના ૧૩માં વર્ષમાં યશસ્વી પ્રવેશ પ્રસંગે ડીસાના મહાનુભાવોએ પાઠવેલી શુભેચ્છાઓ
તપનભાઈ તથા સ્ટાફ મિત્રોએ મહેમાનોનો આભાર માનીને પત્રકારત્વ ક્ષેત્રે પવિત્ર રહીને પ્રગતિ કરવાની નેમ વ્યક્ત કરી હતી
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
છેલ્લાં ૪૮ કલાકમાં પાલનપુર - અમીરગઢ અને દાંતામાં ૪ ઇંચ વરસાદ ઃ જિલ્લાના અન્ય તાલુકાઓમાં દોઢથી અઢી ઇંચ વરસાદ
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, પાલનપુર-આબુ રોડ પર એક સાઈડનો નેશનલ હાઈવે બંધ, નદીઓમાં પૂર જુઓ વિડીયો
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, પાલનપુર-આબુ રોડ પર એક સાઈડનો નેશનલ હાઈવે બંધ, નદીઓમાં પૂર જુઓ વિડીયો
આગામી 48 કલાકમાં બનાસકાંઠા માટે ખતરા સમાન ? જાણો વિગત
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
તો હીરા બજારમાં બેન્કોના અરબો ખરબો રૂપિયા ડુબી જશે હાર્દિક હુંડીયા
૫૧૦૦ કરોડની જવેલરી મળી ગઇ છે તેવી વાતો વહેતી થઇ હતી
અમીરગઢના ૧૪ પૈકી ૧૦ જળાશયોમાં પાણી આવ્યું
તમામ જળાશયો ભરાય તો આ જળાશયો ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થાય તેમ છે
દિયોદરના ધ્રાડવ ગામે યુવતીએ ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવ્યું
પરપ્રાંતિય યુવતીનું શંકાસ્પદ મોત થતાં મજુર વર્ગમાં ફફડાટ
પાલનપુરના લધુમતી વિસ્તારમાં પશુઓના કપાયેલા માથા મળતા ઉત્તેજના
ગાયની હત્યા કરાઇ હોવાનું જાણવા મળતાં જીવદયા પ્રેમીઓએ તપાસ કરાવી અંતે પાડાના માથા હોવાનું બહાર આવ્યું
હડાદ પાસેના ગામમાં તળાવમાં નાહવા ગયેલી ૨ બાળાના મોત
ગામોના તળાવોમાં પણ પાણી ભરાતા લોકો આવા તળાવોમાં નાહવા માટે જતા હોય છે
બનાસકાંઠામાં છેલ્લાં ૨૪ કલાકમાં સુઈગામ પાંચ, ભાભર અઢી ઇંચ વરસાદ
પાલનપુરબનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે સાંજે પુરા થતાં ચોવીસ કલાસ દરમિયાન સુઈગામમાં પાંચ ઇંચ જ્યારે ભાભરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો
બાલારામમાં ભક્તોની સાથે સાથે મુર્તિઓની ભીડ
પવિત્ર શિવધામ બાલારામમાં ભક્તોની સાથે સાથે મુર્તિઓની ભીડ જોવા મળી રહ્યી છે
ખરડોલ ગામેથી જુગાર રમતા ઇસમો પકડતી વાવ પોલીસ
(ત્રણેય રહે.ખરડોલ તા.વાવ જી. બનાસકાંઠા) પકડાઇ જઇ ગુનો કરેલ હોઇ વાવ પો.સ્ટે. કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી


