બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
એકજ પરિવારના પાંચ લોકોના મોત નવ ઘાયલ
રાજસ્થાનના સ્વરૂપગંજ ભીમાણા હાઇવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો
દિયોદર તાલુકા સરપંચ સંગઠને આવેદનપત્ર આપ્યું
દિયોદર સરપંચ સંગઠને પંથકમાં વાવાઝોડના કારણે થયેલ ખેત નુકસાન બાબતે આવેદનપત્ર આપી તત્કાલિક સર્વે બાદ સહાયની માંગ કરી
વડાવળ ગામમાં ડીપ્થેરીયા રોગના રક્ષણ સામે બાળકોને રસીકરણ કરાયું
માલગઢ પ્રાથમિક આરોગ્યની ટીમ દ્વારા ગામના ૪૫૦થી વધુ બાળકોને રસીકરણ કરાયું
વાવાઝોડું તેમજ કમોસમી વરસાદને પગલે મીઠી પાલડી પંથકમાં ખેડૂતોને લાખોનું નુકસાન
મગફળી, કપાસ, જવાર, દાડમ જેવા પાકોને પારાવાર નુકસાન
સાંગલા ગામમાં વિકાસના કામોમાં મીંડું
સરપંચ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી ગ્રાન્ટો બારોબાર હડપ કરી હોય તેવું ગામમાં દેખાઈ રહ્યુ છે
પાલનપુર આઈ.ટી.આઈ.ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો
આ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી
ધાનેરામાં મગફળીના ભાવો સારા મળતા ખેડૂતોમાં ખુશહાલી
સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી સેન્ટરો ઉપર અધિકારીઓ નવરા
ધાનેરાની ન્યુ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલના એમ.ઓ.યુ. થયા કેન્સલ
ધાનેરાની ન્યુ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાલ સખા ૩ યોજનાના એમઓયુ રદ કરવાનો હુકમ કરતા તાલુકા આરોગ્ય અધિકારી હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવતા લેવાયો નિર્ણય
લાખણી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
મંદીના માહોલ વચ્ચે કમોસમી વરસાદ પડયો હોવાથી ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજુ
બનાસકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોના પાક નહિ પણ સપનાઓ ધોવાણા
રાજ્ય સરકાર દ્વારા સત્વરે સહાય ચૂકવાય તેવી માંગ
ભીલડી વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો બન્યા પાયમાલ
ભીલડી માર્કેટ યાર્ડમાં વરસાદના પાણી ભરાવાથી અંદાજિત આઠ હજાર બોરી પલડી
પાટણ શહેર ડેન્ગ્યુના ભરડામાં ૨૦ દિવસમાં ૨૦૦ થી વધારે શંકાસ્પદ કેસ
પાટણ નગરપાલિકાના પાપે શહેરના લોકો બીમારીમાં સંપડાયા
'મહા' અસર / ચક્રવાત 'મહા' વારંવાર દિશા બદલી રહ્યુ છેઃ જો ઓમાન તરફ ન ફંટાય અને ગુજરાતમાં ત્રાટકે તો?
'મહા' અસર / ચક્રવાત 'મહા' વારંવાર દિશા બદલી રહ્યુ છેઃ જો ઓમાન તરફ ન ફંટાય અને ગુજરાતમાં ત્રાટકે તો?
શિક્ષિકા-વિદ્યાર્થિનીને કોલગર્લ દર્શાવનારો યુવક ઝડપાયો
શિક્ષિકા-વિદ્યાર્થિનીને કોલગર્લ દર્શાવનારો યુવક ઝડપાયો
સામૂહિક હત્યાકાંડમાં આરોપી યુવકની આખરે ધરપકડ કરાઈ
સામૂહિક હત્યાકાંડમાં આરોપી યુવકની આખરે ધરપકડ કરાઈ
ધાનેરા તાલુકામાં ધીમીધારે માવઠાનો વરસાદ શરૂ થતાં જગતનો તાત મુશ્કેલીમાં
આ વર્ષે કુદરત પણ જગતના તાતને પડતા ઉપર પાટુ મારે છે
સરહદી વાવ તાલુકાની નર્મદા કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર, કેનાલો કાગળની જેમ તૂટી
શિયાળુ સીઝન આવી પરંતુ કેનાલો તૂટેલી હાલતમાં
વાવ અને ઢીમા પંથકમાં ભરશિયાળે કમોસમી વરસાદથી ખેતરોમાં પાકને મોટા નુકશાનની ભીતિ
સુકો ઘાસચારો ખેતરોમાં પલળી ગયો
ધાનેરાના કરાધણી ખાતે સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો
પંચાયત અને આરોગ્ય વિભાગ સિવાયની તમામ કામગીરી થઇ


