૮- થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-24 11:36:33
- Views : 539
- Modified Date : 2019-09-24 11:36:33
૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૨૧ સપ્ટેમ્બર-૨૦૧૯ના રોજ જાહેરાત થતાં જ થરાદ વિધાનસભા મતવિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી માહિતી મીડિયાને આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેકટરે જણાવ્યું કે, ચૂંટણીપંચ દ્વારા તા.૨૧
સપ્ટેમ્બર-૨૦૧૯ના રોજ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાશે અને મતગણતરી તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ કરવામાં આવશે. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨,૧૭,૮૦૩ મતદારો છે. જેમાં પુરૂષ-૧,૧૫,૬૮૪ અને સ્ત્રી-૧,૦૨,૧૧૯ છે તથા ૬૧૩ દિવ્યાંગ મતદારો છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં કુલ- ૨૬૦ મતદાન મથકો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે કહ્યુ કે, થરાદ વિસ્તાર રાજસ્થાન રાજયને અડીને આવેલો છે. તેથી ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે બોર્ડર વિસ્તારના અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વિધાનસભા-૨૦૧૭ વખતે
૮-થરાદના મતદારોની સંખ્યા કુલ-૨,૦૯,૧૮૩ હતી. હાલ તા.૨૧/૯/૨૦૧૯ની સ્થિતિએ થરાદ વિધાનસભાના મતદારોની સંખ્યા કુલ-૨,૧૭,૮૦૩ છે. આમ ગઇ વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં કુલ-૮,૬૨૦ મતદારોનો વધારો થયો છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું કે, મતદારો મતદારયાદી, ઇવીએમ, આચારસંહિતા અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ વગેરેની માહિતી મેળવી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પાલાઇન નં. ૧૯૫૦ ઉપર સંપર્ક કરી શકશે. આ હેલ્પલાઇન પર લોકો ચૂંટણી સંબંધિત કમ્પલેઇન અને ફિડબેક પણ આપી શકે છે. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં ઇ.વી.એમ. અને વીવીપેટ મશીનોનું નિદર્શન કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નાગરિકો આચારસંહિતા ભંગ અને ખર્ચ સીમાના ઉલ્લંઘનની ફરિયાદ સીવીજીલ એપ પર
પોતાની ઓળખ આપીને અથવા ઓળખ આપ્યા સિવાય પણ કરી શકશે. સુવિધા એપ્લિકેશન દ્વારા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો સભા, સરઘસ, વાહનની પરવાનગી, લાઉડ સ્પીકર, હેલીકોપ્ટર વગેરેની પરવાનગી મેળવી શકશે. આ સુવિધા માટે સિંગલ વિન્ડો સીસ્ટમ પણ કાર્યરત કરવામાં આવશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું કે, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર માટે રૂ. ૨૮ લાખની ખર્ચ મર્યાદા પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે અને આ ચૂંટણી ખર્ચના દેખરેખ માટે વિડીયો નિરીક્ષણ ટીમ-૨, વિડીયો દેખરેખ ટીમ-૧, એમ.સી.એમ.સી.-૧, સ્થાયી દેખરેખ ટીમ-૪, ફલાઇંગ સ્કવોડ-૩ વગેરેની નિમણુંક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પ્રચારની સામગ્રી સહિત અને ચૂંટણી લડતા ઉમેદવાર કે પક્ષના કાર્યકર સાથે સંબંધિત હોય તેવા વાહનો સાથે જો રૂ. ૫૦,૦૦૦/- થી વધુ રોકડ અથવા રૂ. ૧૦,૦૦૦/-થી વધુ મૂલ્યની ભેટ-સોગાદો અથવા નશીલી દવાઓ, દારૂ, હથિયારો પકડાશે તો ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત, સીનિયર સબ એડીટર રેસુંગ ચૌહાણ સહિત પત્રકારમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 24
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 177
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 142
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 115
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



