મીઠાવીચારણ ગામેથી વિદેશી દારૂ પકડી પાડતી માવસરી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:47:56
  • Views : 399
  • Modified Date : 2019-09-22 11:47:56

પોલીસ અધિક્ષક અજીત રાજયાણની સૂચના હેઠળ.
પો.સબ. ઇન્સ. એલ.જી.નકુમને મળેલ બાતમી આધારે  ખેમજીભાઇ ગણેશભાઇ, શૈલેષભાઇ ઇશ્વરભાઇ, મહેશભાઈ રઘુરામભાઈ વિગરે સ્ટાફના માણસો માવસરી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવ લગત
પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન મીઠાવીચારણ ગામ પાસે આવતા ડીસ્કવર મો.સા.
નં. જીજે.૧ એલ.આર. ૭૯૯૪માં  ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલની કુલ બોટલ નંગ ૩૬
કિં.રૂ. ૩૬૦૦/- ગાડીની કિં.રૂ.૨૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ
૨૮,૬૦૦/- સાથે અમરત ઉકાભાઇ ઠાકોર રહે.મીઠાવીચારણ તા.વાવ વાળાને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

Download Our B K News Today App



Related News