ડુંગળીની નિકાસ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવાનો નિર્ણય
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-30 12:12:34
- Views : 413
- Modified Date : 2019-09-30 12:12:34
ડુંગળીના વધતા જતા ભાવને લઈને ચિંતિત બનેલી સરકારે આજે વધુ પગલા લીધા હતા. જેના ભાગરૂપે સરકારે સ્થાનિક બજારમાં ડુંગળી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ બને તે
હેતુસર ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ વધતા જતા ભાવને પણ કાબુમાં લેવામાં સફળતા મળશે. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યો છે. સામાન્ય લોકોને તહેવારની સીઝનમાં ડુંગળી સસ્તા ભાવે ઉપલબ્ધ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો દ્વારા વ્યાપક ટીકા કરવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં બફર સ્ટોક માથી ડુંગળીનો જથ્થો જારી કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સંગ્રહખોરી સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. ડુંગળીના સંગ્રહખોરી કરનાર લોકો સામે કઠોર પગલા લેવાની ચેતવણી આપવામાં આવી હતી. પુરના કારણે પૂરવઠો ન પહોંચતા ભાવ હાલ આસમાને પહોંચ્યા હતા. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા બાદ આજે નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેથી કિંમતો હવે કાબુમાં આવશે. આના માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડુંગળીની નિકાસ નિતીમાં આગામી આદેશ સુધી સુધારો કરવામાં આવ્યો છે. બીજી બાજુ દિલ્હી સરકારે મોબાઈલ વેન મારફતે ૨૪ રૂપિયા કિલ્લોના ભાવે ડુંગળી વેચવાની શરૂઆત કરી દીધી છે. હાલમાં જ કેન્દ્ર સરકાર કહી ચુકી છે કે, કેન્દ્રની પાસે ડુંગળીનો પુરતો જથ્થો રહેલો છે. જુદા જુદા રાજ્યોમાં પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિલ્હીના લોકોને સસ્તા દરે ડુંગળીનો જથ્થો પહોંચડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારના દિવસે સચિવાલયમાંથી મોબાઈલ
વેનને લીલીઝંડી આપી હતી. દિલ્હીમાં ૭૦ મોબાઈલ વેન સાથે રેશનિંગની ૪૦૦
દુકાનોમાંથી ડુંગળીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. નાગપુરમાંથી પણ ડુંગળીનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં ૩૦%નો વધારો થયો છે. આ અંગે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ જે કોમર્સ મિનિસ્ટ્રીનો એક ભાગ છે તેણે એક નોટીફીકેશન બહાર પાડ્યું હતું. અને તાત્કાલિક ધોરણે ડુંગળીની તમામ જાતોની નિકાસ કરવા
પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડીજીએફટીએ ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસને ઘટાડીને તા.૧૩
સપ્ટેમ્બરે ૮૫૦ પ્રતિ ટન કરી હતી. જેથી કરીને ડુંગળીનું એક્સપોર્ટ ઓછું થાય અને વધતા જતા ઘરેલું ભાવ નિયંત્રણમાં આવે. એમઈપી નીચેનો દર છે, તેની પર નિકાસને પરવાનગી નથી. મહારાષ્ટ્રમાં પુરના કારણે ડુંગળીના ભાવ દિલ્હી સહિતના દેશના અન્ય ભાગોમા પ્રતિ કિલો ૬૦-૮૦ રૂપિયા થયો છે. પુરના કારણે મહારાષ્ટ્ર સહિતના ડુંગળીનું મોટા પ્રમાણમાં
ઉત્પાદન કરતા રાજયમાંથી આવતા પુરવઠાને અસર થઈ છે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં લેવા માટે અને ગ્રાહકોને રાહત થાય તે માટે કેન્દ્ર સરકારે દેશમાં ડુંગળીનો ૫૦,૦૦૦ ટન બફર સ્ટોક ઠાલવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત મહિને ડુંગળીની સંગ્રહખોરી કરવા બાબતે કડક પગલા લેવાની ચેતવણી આપી હતી. દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજયોમાં પુર આવવાને કારણે ડુંગળીના સપ્લાઈને અસર પડી છે અને આ કારણે દેશમાં સતત ડુંગળીના ભાવ વધારી રહ્યાં છે. ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીનું કહેવુ છે કે, રિટેલ માર્કેટમાં ઉંચી કિંમથી લોકોને રાહત મળે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ ૭૦ વિધાનસભા ક્ષેત્રોમાં એક એક મોબાઈલ વેન જશે. દરેક વ્યÂક્તને મહત્તમ ૫ કિલો ડુંગળી અપાશે. ડુંગળીનું વેચાણ સવારે ૧૦ વાગે શરૂ થઈને સાંજે
૫ વાગ્યા સુધી ચાલશે. કેન્દ્ર સરકારે એક બાજુ ડુંગળીની
નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો છે બીજી બાજુ જમાખોરી અથવા તો સંગ્રહખોરી ઉપર અંકુશ મુકવાના હેતુસર સ્ટોક લિમિટ નક્કી કરી છે. રિટેલ વેપારીઓ ૧૦૦ Âક્વન્ટલથી વધારે ડુંગળીનો જથ્થો સ્ટોર કરી શકશે નહીં. જ્યારે હોલસેલ વેપારીઓ માટે આ મર્યાદા ૫૦૦ Âક્વન્ટલ રાખવામાં આવી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 104
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



