બી.કે ન્યૂઝ સ્પેસિયલ

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

દાંતા પાસે આવેલ ત્રિશુળિયા ઘાટ પર સર્જાતા અકસ્માતને નિવારવા કામ શરૂ

આવા અકસ્માતોને નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું

Read More

હિંગળાજ માતાજીના મંદિર ધનકવાડા ભાતીગળ લોકમેળો ભરાયો

હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ધનકવાડા ગામે માં હિંગળાજના દર્શનાર્થે ઉમટયું

Read More

લાખણીમાંથી પોષ ડોડા સાથે આરોપીને ઝડપતી એસ.ઓ.જી. બનાસકાંઠા

આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે

Read More

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન

જિલ્લામાં બટાટામાં ભારે નુકસાન

Read More

ધાનેરાના માલોત્રા ગામે ડે. સરપંચની ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

માલોત્રા ગ્રામ પંચાયતના ડે. સરપંચની રસાકસી ભરી ચૂંટણી યોજાઇ

Read More

સુઇગામ તાલુકામાં ઇયળના ઉપદ્રવથી દિવેલાના પાકને ભારે નુકસાન

મોટાભાગના ગામોમાં ઈયળોએ એરંડાના પાન કોરી ખાતાં ખેડૂતોની ખેતી ચોપટ થઈ ગઈ છે

Read More

ડીસાના ગાયત્રી મંદિર પાસે શેરડીનું ધૂમ વેચાણ

દેવદિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે અનેક તાલુકાઓમાં ભાતીગળ મેળા ભરાય છે

Read More

કાંકરેજના ખીમાણામાં એકજ રાતમાં બે મંદિરના તાળા તૂટ્યા

જેમાં રોકડ રકમ મુદામાલ મળી અંદાજે પચ્ચીસ હજાર આસપાસની ચોરી થવા પામી હોવાનું જાણવા મળ્યું છે

Read More

સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના ભાતીગળ લોક મેળાને ખુલ્લો મુકાયો

ડો.જયનારાયણ વ્યાસ તેમજ બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉદ્દઘાટન કરાયું

Read More

જામફળની માવજતમાં શું ધ્યાન રાખવું પડે?

જામફળની માવજતમાં શું ધ્યાન રાખવું પડે?

Read More

થરામાં ઇદે-મિલાદ નિમિતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું

‘નારે તકબીર' નારે રિસાલત' ‘મરહબાયા મુસ્તફા' વગેરે નારાથી વાતાવરણ ગુજ્યું

Read More

ડીસામાં કોમી એકતાના માહોલમાં ઇદે મિલાદની ઉજવણી કરાઈ

આ પ્રસંગે ઠેર ઠેર હિન્દુ ભાઈઓએ ઝુલુસ ઉપર ફૂલ વર્ષા કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા

Read More

પાટણ જિલ્લામાં અયોધ્યા કેસના ચુકાદાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પાટણ જિલ્લામાં અયોધ્યા કેસના ચુકાદાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Read More

ધાનેરામાં લુખ્ખા તત્વોના ત્રાસથી પ્રજાજનો ત્રાહિમામ

જાહેરમાં યુવકને પેટના ભાગે ચપ્પુ મારતાં હાલત ગંભીર

Read More

પાટણ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પાટણ શહેર સહિત જિલ્લાના અન્ય શહેરોમાં પણ પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

Read More

ડીસા થી થરા ફોરલેન હાઈવેની દૂર્દશા સાપ ગયાને લીસોટા રહી ગયા જેવો ધાટ ઘડાયો વરસાદતો ગયો પણ ગાબડા રહી ગયા

આ રોડનું મરામત કામ હાઈવે ઓથોરિટી દ્વારા કેમ હાથ ધરાતું નથી. તેવો પ્રજામાંથી વેધક સવાલ ચર્ચાઈ રહ્યો છે

Read More