બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
જિલ્લામાં યુજીવીસીએલના કર્મચારીઓ મંજુર લાભો મેળવવા આંદોલનના માર્ગે
૭ કંપનીના આશરે ૫૫ હજાર જેટલા કર્મચારીઓ સાતમાં પગાર પંચ સહિતના મુદ્દા પર આંદોલન કરશે
રાજભવનનો ઘેરાવો કરવા નીકળેલા કોંગ્રેસના ૧૨૦ કાર્યકરોની અટકાયત
હાલમાં ટીવી, ફ્રિજ અને એસી બનાવવાવાળા અમીર થઈ ગયા, ખેડૂતો ગરીબ ઃ કોંગ્રેસ
દિયોદરમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યાં, રૂ. ૫.૫૦ લાખની ચોરી
બંધ મકાનના નકુચા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડા ચોરી ગયા
ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન પેનલના ૭ અને પરિવર્તન પેનલના ૩ સભ્યો ચૂંટાયા
આગામી માર્કેટયાર્ડના ચેરમેન કોણ તે બાબતે અનેક અટકળો
વેક્સિન ઈન, કોરોના ગો ઃ બનાસકાંઠામાં રસીકરણનો પ્રારંભવેક્સિન ઈન, કોરોના ગો ઃ બનાસકાંઠામાં રસીકરણનો પ્રારંભ
ભીલડી ખાતેથી સાંસદ પરબતભાઈ પટેલે કોરોના રસીકરણનો શુભારંભ કરાવ્યો
બર્ડ ફ્લેુના કહેર વચ્ચે પાટનગરમાં દોરીથી ઘાયલ ૪૦ પક્ષીઓની સર્જરી
ઘાતક દોરીથી એક કાબર, કબુતર, સમડી કાકડચંદનુ મોત, અન્યની પાંખ કપાઇ તો કોઇકની ચાંચ
લાખણીમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની થયેલ બોલાચાલી જીવલેણ હુમલામાં પરિણમી
કાયદાનો કે સમાજનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ દાદાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવા ગામલોકોની માંગ
ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ૯૮.૬૩% મતદાન યોજાયંુ
માર્કેટયાર્ડમાં પરીવર્તન પેનલના સભ્યોએ ધુરંધરોને દોડતા કર્યા
ડુંગરાસણની પરિણીતાની પ્રેમીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
માત્ર મોબાઈલ બાબતે પ્રેમીએ મહિલાને ગળે ટૂંપો આપી બનાવને અંજામ આપ્યો હતો
ચ ૬ સર્કલ પાસે દહેગામના યુવકનું ડભોડા પાસે ગામના યુવકનું ઘાતક દોરીથી ગળુ કપાયું
૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમે બંને યુવકોને હોસ્પિટલ ખસેડયા
વૈશ્વિક મહામારીને નાથવા જેની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી મંગલ પ્રારંભ ઃ પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને અપાશે કોરોના વેક્સિન
બનાસકાંઠા જિલ્લાને ૧૮,૫૯૦ ડોઝ ફાળવાયા છે
સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવણીમાં ભાજપના યુવા નેતાઓ ભાન ભૂલ્યા
બાઇક રેલીમાં સંખ્યા મર્યાદીત રાખી પરંતુ મોટા ભાગના યુવાનો માસ્ક વિના જાેડાયા
શાકમાર્કેટમાં મહાપાલિકાના સત્તાધિશોએ ગેરકાયદે દુકાન મુકી દીધી
સખી મંડળના નામે માલ ખાવા રચવામાં આવેલા કારસાથી અન્ય વેપારીઓમાં રોષ
કોરોનાની પતંગ બજાર ઉપર અસર પતંગના વેપારીઓને કરોડોનુ નુકસાનનો અંદાજ
સરકારની ગાઈડલાઈનને લઈને પતંગ રસિયાઓ નિરૂત્સાહ
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી કારમાંથી ૨૩ તેલના ડબ્બા મળી આવતા જપ્ત કરાયા
ધાનેરા પોલીસે રૂા.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દિયોદરના ગોદાની ચકચારી ઘટના ડુંગરાસણની પરિણીતાના પગ બાંધેલી લાશ કેનાલમાંથી મળી
કોથળામાં પથ્થરો ભરીને કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી
સેક્ટર ૨૧ શોપીંગ સેન્ટરમાં ગટરો ઉભરાઈ તંત્ર અજાણ-વેપારીઓ પરેશાન
ફૂટપાથ અને પાર્કિંગ છોડો - ગટરો ઉભરાય છે એનું કરો વેપારીઓ
તાલુકા પંચાયતનુ ૯.૪૩ કરોડનું બજેટ રજૂ કરાયુ, ૧.૬૯ કરોડ બચત બતાવી
આકસ્મિક અકસ્માતમાં બે લાખની જગ્યાએ હવે એક લાખ આપવામાં આવશે
પાટનગરમાં એલઆરડી ઉમેદવારોનો હલ્લાબોલ, પોલીસ દોડતી થઇ
ન્યાયની માંગ સાથે આવેલા પુરુષ ઉમેદવારો સચિવાલયનો ઘેરાવ કરવા જતા હતા


