બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડીસાના વિદ્યાર્થીનું સેમસંગ કંપનીમાં સિલેક્શન
વિદ્યાર્થી આંખે ઓછું દેખતો હોવા છતાં અભ્યાસમાં નીપૂર્ણ
ગાંધીનગર એલ.સી.બી.-૧ એ જિલ્લામાં બે બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો
ગ્રાહકોને લોનના બહાને પેડે પ્રોસેસ કરી ઈન્ટરનેટના માધ્યમથી રૂપિયા પડવાતા હતા
જ્વાળામુખી કાંડ ઃ પતિ બાદ ગર્ભવતિ પત્નિનું પણ મોત
ગુરૂવારે નિકળેલી સ્મશાન યાત્રામાં સ્થાનિકો હિબકે ચડ્યા, હજુ પણ ભારે રોષ
દાંડીકૂચની જેમ દિલ્લી કૂચ કરીશ ઃ શંકરસિંહ વાઘેલા
શુક્રવાર રાત્રે ૧૨ વાગ્યા સુધી રાહ જાેઇશ, અમદાવાદ આશ્રમથી રાજઘાટ પહોંચી અનશન કરીશ
૨૮-૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી કરાઈ
૧૩ શહેરોમાં તાપમાન ૧૩ ડિગ્રી નીચે જવાની હવામાન વિભાગે આગાહી કરી ઃ નલિયા ૭.૮ ડિગ્રી સાથે ઠંડુગાર
તાલુકા પંચાયતમાં ર્નિવિધ્ને કારોબારી ચેરમેનની વરણી
ધણપ બેઠકના વનિતાબેન સોલંકીને નવા ચેરમેન બનાવાયા
થરાદ પાસે યોજાયેલા ડાયરાથી વિવાદ વડગામડામાં ડાયરા મામલે પીએસઆઈ, બે હેડ કોન્સ. સસ્પેન્ડ
આયોજકે પત્રિકામાં ઓનલાઈન ડાયરો દર્શાવીને પોલીસ અને તંત્રને ગેરમાર્ગે દોર્યા
બાલારામ મહાદેવના મંદિર નજીક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ
સ્થાનિક લોકો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર નિદ્વામાં
પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો ગૌશાળામાં શાકભાજી નાંખવા મજબૂર
દિવસ-રાત મહેનત કરી પાક તૈયાર કર્યો હતો
રાજ્યમાં પાણી પુરવઠા વિભાગમાં સભ્ય સચિવ તરીકે બોર્ડના જ અનુભવી ઇજનેરને મૂકવામાં આવે તેવી રજૂઆત
પાણી પુરવઠા બોર્ડમાં પણ સભ્ય સચિવ તરીકે બોર્ડના જ અનુભવી ઇજનેરને મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામા આવી
ONGCના અધિકારીનંુ જુઠ્ઠાણુ, મકાન ખોદતા ૩૦ વોલ્યુમ ઓઇલ નિકળ્યુ
ગાર્ડન સિટીના રહિશો એકાએક ન્યાયિક તપાસ માટે ધરણા પર બેસતા તંત્ર દોડતુ થઇ ગયુ
વાહ રે કળયુગ ઃ સગી ભાભીને નણંદે સોપારી આપી મોતને ઘાટ ઉતારી દીધી
દહેગામના બારડોલી કોઠી નર્મદા કેનાલ પાસેથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલ્યો
પાંથાવાડા પાસે ગમખ્વાર અકસ્માત ઃ ડ્રાઇવર-ખલાસીના મોત
રાજસ્થાનથી મુન્દ્રા અને ગુજરાતથી રાજસ્થાનમાં જઈ રહેલી ટ્રક વચ્ચે ટક્કર
બી.કે.ન્યૂઝ ઈમ્પેકટ નેશનલ હાઈવેમાં થયેલા દબાણો પોલીસ કાફલા સાથે તંત્રએ હટાવ્યા
બી.કે.ન્યૂઝમાં દબાણનો અહેવાલ આવ્યા બાદ નાયબ કલેકટરે બેઠક યોજી દબાણ હટાવવાનો ર્નિણય લીધો
ધાનેરા પાલિકાના પ્રમુખ સહિત ૧૭ સભ્યો સસ્પેન્ડ
કોંગ્રેસના પાલિકા પ્રમુખ જગલબેન અને ઉપપ્રમુખ શંકરભાઈ પટેલને પણ સસ્પેન્ડ કરાયા
સચિવાયલ ગેટ નં-૩ તરફ જતા રોડના કટ પાસે ગમખ્વાર અકસ્માત
ગાડીની નીચેનું પતરું તોડીને રેલિંગ ગાડીની આરપાર થઈ ગઈ
વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઇ શકે તે માટે વિશ્વકર્મા જયંતીને જાહેર રજાની માન્યતા આપવા પંચાલ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું
કલેકટર કચેરીએ સંગઠનના હોદેદારો દ્વારા માંગ કરાઈ
મંગળવારે વહેલી સવારે બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત થયા, અનેક મકાનોને નુકશાન ગાર્ડન સીટીમાં વર્ષોથી ધગધગતો જ્વાળામુખી ફાટ્યો, ૧ મોત
છેલ્લા કેટલાય સમયથી કલોલના મકાનમાં આગ નિકળી રહ્યો છે પરંતુ તંત્રના આખે ગાંધારી પાટા
લગ્ન કરવાની ના પાડતા યુવાને આત્મહત્યા કરી હતી કોટડા(દિ) ગામના મૃતક યુવાનની લાશને દફનવિધિ બાદ ૮૦ દિવસે બહાર કઢાઈ
પોલીસે બાતમીના આધારે પરિવારજનોને સાથે રાખી લાશને બહાર કાઢી પી.એમ.કરાવ્યું


