બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
અનેક કંપનીઓ દ્વારા નોકરીની ઓફર ઠુકરાવી ડીસાનો શિક્ષિત યુવાન ખેતી તરફ વળ્યો
પોતાના ખેતરમાં આધુનિક ખેતીની શરૂઆત કરી. સહુ પ્રથમ સિઝન કરતાં પહેલા પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય તેના પર સંશોધન કર્યું
થરાદના ડોડગામમાં પશુઓને પીવાના પાણીના હવાડા કોરાકટ
ગામના લોકો દ્વારા વારંવાર તલાટી અને સંરપંચને રજૂઆત કરવા છતાં તંત્રે કાન આડા હાથ કર્યો
કોંગી કોર્પોરેટર અને કર્મચારી પંચાલ વચ્ચે જીભાજાેડી થતા મામલો પોલીસ સ્ટેશને પહાંેચ્યો
દાખલામાં સુધારો કરવા આડોળાઇ કરતા કર્મીને કોર્પોરેટરે ફડાકો ઝીંક્યો
નાયબ મામલતદાર વિરમ દેસાઇનંુ સેક્ટર ૭નું મકાન સીલ કરાયું
મકાનના દરવાજે નોટીસ લગાવાઇ, નિવૃત્ત નાયબ મામલતદાર ફરાર
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત
ભોરલ અને કાશવી માઈનોર કેનાલમાં ગાબડાં ઃ છેલ્લા ત્રણ દિવસમાં સાત ગાબડાં પડયા
કલોલ ખાતે નવ નિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
રાજયના નાગરિકોને ગુણવત્તાલક્ષી અને વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવીએ જ અમારી પ્રાથમિકતા ઃ નિતિનભાઇ પટેલ
અમૂલ ડેરીએ ગ્રાહકોને લોભાવવા જાહેરાત છાપી છેતરપિંડી કરી
અમૂલ દૂધની થેલી ઉપર જાહેરાત પ્રિન્ટ કરી દુકાનદારો સાથે બબાલના બનાવો વધાર્યા
બનાસકાંઠા જિલ્લામાં ડ્રેગન ફ્રુટનું નામ કમલમ થતાં ખેડૂતોમાં ખુશી
જિલ્લાના ખેડૂતોને ડ્રેગન ફ્રુટમાં સારી આવક
ધોળાકુવા બલરામ આશ્રમ શાળા પાસે ઉભરાતી ગટરોથી નાગરિકો ત્રાહિમામ
નાના ભૂલકાઓ દિવસમાં અનેકવાર અહિયાથી પસાર થાય છે. મચ્છરોનો ઉપદ્રવ થવાની સાથે રોગચાળો ફાટી નિકળવાની દહેશત આજુબાજુમાં રહેતા લોકો સેવી રહ્યા છે
પાટનગરનો કરોડોપતિ નિવૃત્ત નાયબ મામલતદાર, ૧૨૨ ટકા વધુ આવક સામે આવી ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી ૩૦ કરોડ રૂપિયાની મિલ્કત મળી
પરિવારના સભ્યો સામે પણ ગુનો નોંધાયો, ઘર અને ઓફિસમાં સર્ચ હાથ ધર્યું
૧૫ જેટલા ગામોની પ્રજા માટે પરેશાની બની રેલવે ફાટક અમીરગઢ રેલવે ફાટક અવરોધ બનતા લોકોમાં રોષ
અવરજવર માટેનો માત્ર એક માર્ગ હોવાથી વાહનચાલકો પરેશાન
કોરોના રસી લેવામાં બીજા રાઉન્ડમાં જિલ્લામાં ઓટ આવી
રસી લેવા ડર અનુભવતા કર્મચારીઓ, સમજાવ્યા બાદ પણ તત્ર મુશ્કેલીમાં
સેક્ટર ૨૨માં રોડને ૪ લેન કરવાના પ્લાનમાં વૃક્ષોને બચાવવા ફેરફાર કરાયો
કુલ ૧૨૯માંથી ૮૩ વૃક્ષને બચાવી લેવાશે, ૩૯ વૃક્ષ જેમના તેમ રહેશે અને ૪૫ વૃક્ષને રી ટ્રાન્સપ્લાન્ટ કરાશે
રાત્રે બે વાગે વધારે પાણી છોડતા થરાદના ભોરોલ ગઢસીસર માઇનોર કેનાલમાં ૩૦ ફૂટનંુ ગાબડું
ખેતરો બેટમાં ફેરવાયા, ૧૫ હેકટરમાં પાણી ફરી વળ્યું, ખેડૂતો પાયમાલ
થરાદના દોલતપુરા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી થરાદ પોલીસ
આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરેલ છે
થરાના ખારિયાની નર્મદા કેનાલમાંથી માથું અને હાથ-પગ વગરની મહિલાની લાશ મળી
વારંવાર નર્મદા કેનાલમાંથી લાશો મળતા રાત્રી પેટ્રોલિંગ વધારવા માંગ
આજે ડીસાની બસે ચાની મજા માણી..
આજે ડીસાની બસે ચાની મજા માણી..
ખડાત નદીમાં ભૂસ્તર વિભાગની ટીમ ઉપર હુમલો કરનાર ૪ પકડાયા
પોલીસે જીપીએસ સિસ્ટમ ધરાવતી બેગ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગુડા દ્વારા વિવિધ નવા ૩૨૩ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
ગુડા સરગાસણમાં ૧૨૦૮, વાવોલમાં ૭૯૨ અને પેથાપુરમાં ૧૦૦ આવાસ બનાવશે, સીએમ કર્યું ખાતમુુહૂર્ત


