બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
છાપી વિસ્તારમાં નશાયુક્ત દવાઓનું ધુમ વેચાણ
મેડિકલો દ્વારા આ દવાને ‘પોપટ’ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે
મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્રન્ટ લાઇનના વોરિયર્સ ૧૮૨૪, જ્યારે હેલ્થકેર ૪,૨૮૬ વોરિયર્સ
રૂમમાં એકબાદ એક લઇ જવામાં આવ્યા હતાં તેમને વેક્સિન અંગેની સમજ આપવામાં આવી હતી
દહેગામમાં બે દિકરીનોની હત્યારી માતા જેલ હવાલે
નર્મદા કેનાલમાં ૪ વર્ષની દિકરી ઉર્વશીના મૃતદેહની શોધખોળ હજુ ચાલુ
વારંવાર મોતની હારમાળા સર્જતી જગ્યાઓને ટ્રાફિક પોલીસે બ્લેક સ્પોર્ટ જાહેર કરી
ગાંધીનગર જિલ્લામાં ૧૮ મોતની ચોકડી અકસ્માત બન્યા પછી નહિ પરંતુ પહેલા કામગીરી કરતી ટ્રાફિક વિભાગ
ગાંધીનગરમાં કોરોના રસીની ટ્રાયલ રનનું મેયર દ્વારા નિરિક્ષણ કરાયું
સેક્ટર ૨ના અર્બન સેન્ટરમાં રૂબરૂ પહોંચી જઇને રીટાબેન પટેલે તબિબો પાસેથી માહિતી મેળવી હતી
ગાંધીનગર ગ્રામ્યમાં ૧૩, શહેરમાં ૧૧ સાથે જીલ્લામાં ૨૪ કોરોના પોઝીટીવ
ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૧૩, ૩૩ દર્દીઓને અપાઈ રજા
કાંકરેજ તાલુકામાં આવેલ ઉણ ગામમાં યુજીવીસીએલની ગંભીર બેદરકારી
ચાલુ વાયરો તૂટતા કોઈ જાનહાની થવાનો ભય રહેલો છે
સોશિયલ મીડિયામાં ગાયને બાંધીને ઢસડતો વિડીયો વાયરલ થતા ગઢ પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ
ઈસમ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રજાેસણા ગ્રામ પંચાયતની હદમાં વગર પરવાનગીએ ચાલતું બાધકામ
નોટિસની અવગણના કરી રાબેતા મુજબ કામ ચાલું રાખ્યું હતું
થરાદ વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી થરાદ પોલીસ
મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડયા
સલ્લામાં ઓરડી તોડી પાડતા નિરાધાર બન્યા વિધવા મહિલા
પાલનપુર તાલુકા વિકાસ અધિકારીને મુખ્યમંત્રી કાર્યાલયથી તપાસના આદેશ થતાં દોડધામ
પોલીસને બગાસું ખાતા પતાશું મળ્યું કલોલમાં પશુઓના માસ ભરેલી ગાડી પલ્ટી ખાધી
પશુઓના કપાયેલા અંગો ગાડીમાંથી મળતા લોકોએ પ્રશાસનનો હુરિયો બોલાવ્યો હતો
ગાંધીનગર જિલ્લામાં દિવાળી પછી પહેલીવાર માત્ર ૨૨ કોરોના પોઝિટિવ
ગાંધીનગર ગ્રામ્યમાં ૧૨, શહેરમાં ૧૦ કેસ ઃ જિલ્લામાં ૨૨ નવા કેસો સામે ૩૩ દર્દીઓ ડિસ્ચાર્જ
લાખણી મામલતદાર કચેરીની સબ રજીસ્ટાર અને સર્કલની શાખાઓમાં ભ્રષ્ટાચારની બૂમરાડ
જમીન દસ્તાવેજના કામોમાં દરેક શાખાએ અલગ અલગ રકમ નક્કી કરવામાં આવે છે
કોરોના વોરિયર્સ પોલીસ અધિકારી કર્મચારીઓનું મેયરના હસ્તે સન્માન કરાયું
પોલીસ જવાનો દ્વારા પરિવારની પણ પરવાહ કર્યા વગર દિવસ રાત ફરજ બજાવવામાં આવી હતી
શહેરના સેક્ટર ૪ ગાર્ડનમાં બનાવેલો ‘રોપકોર્સ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો
આગામી ૩૧ ડીસેમ્બરે એક સાથે ૩ ગાર્ડનનું ઓપનીંગ કરવાની ચાલતી તૈયારીઓ
કોરોના રસી લેવા તૈયાર થયેલા ૨૫ લોકોની હાજરીમાં આજે મોકડ્રીલ
આજે અને કાલે બે દિવસ સુધી અલગ અલગ જગ્યાએ કામગીરી થશે
શિહોલીમોટીમાં તંત્રના પાપે એક મહિનાથી દુષિત પાણી પીતા ગ્રામજનો
પાણીની લાઇન લીકેજ થવાથી દુષિત પાણી આવી રહ્યું છે ઃસરપંચના બહેરા કાને વાત પડતી નથી
કળયુગની માતાએ નણંદની સામાન્ય વાતે માઠુ લગાડતા બે દિકરીઓને કેનાલમાં હોમી દીધી દહેગામમાં મમતા લજવાઇ ઃ જનેતાએ પોતાની બે દિકરીઓને મારી નાંખી
દિકરીએ મમ્મી પાસે ખાવા માટે ચવાણંું માંગતા દિકરીઓને લઇ મા ઘરેથી નિકળી ગઇ હતી


