Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

પેથાપુરના નાગરિકોની ધીરજના પારખા ના કરો ઃ ગ્રામજનો

ડમ્પિંગ સાઇટ રદ કરવા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યુ

Read More

દેશનું પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરતા ર્નિમલા સીતારમણ હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રીત બજેટમાં કરદાતા રાહતથી વંચિત

કેન્દ્રીય બજેટમાં ૩૫ હજાર કરોડ રૂપિયા કોરોના વેક્સિનેશન માટે ફાળવાયા, હેલ્થ સેક્ટર પાછળ કુલ ૨.૨૩ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

Read More

વોર્ડ નંબર ૧ જાણો ... ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...

બનાસકાંઠા જિલ્લાની ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવનાર છે

Read More

જેથી ગામના ખેડૂતે નર્સરી બનાવી એક કરોડથી પણ વધુ આવક મેળવે છે

અમીરગઢ વિસ્તારમાં આજદિન સુધી ખેડૂતો સાધારણ ખેતી કરી રહ્યા હતા

Read More

સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના ગ્રામજનોએ મતદાન ના કરવાની ચીમકી

હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર પણ ભાજપની હોવા છતાંય આ ગામની સમસ્યાઓ દૂર થતી નથી

Read More

લાખણી તાલુકા પંચાયતની આગામી સામાન્ય સભાને લઈને રાજકીય ગરમાવો

સામાન્ય સભામાં બજેટનું અવલોકન અને સમિતિઓની રચનાનો મુદ્દો ટોક ઓફ તાલુકા બન્યા છે

Read More

બનાસકાંઠાની પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરાવવા જેવી બાબતોથી ચૂંટણી અધિકારીઓને માહિતગાર કરી ચૂંટણીલક્ષી તાલીમથી સજ્જ કરવામાં આવ્યાં હતાં

Read More

બનાસકાંઠા સહિત રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે હજુ ૨૪ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે

ડીસમાં લધુત્તમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું ઃ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં રવિવાર સુધી ઠંડીનું જાેર રહેશે એ પછી થોડી રાહત થશે

Read More

પાટનગરમાં વર્ષ ૨૦૨૦માં ૨૫ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

સૌથી વધુ યુવા વર્ગના મોત સાથે જિલ્લામાં ૪૪૭ અકસ્માતમા ૧૬૨ના મોત

Read More

પાલનપુર ન.પા.ચૂંટણી યુવાન અને શિક્ષિત ઉમેદવારોએ માંગી ટિકિટ

અત્યારે ભાજપના કાર્યકરો ઉત્સાહમાં છે પણ જાે બદનામ ચહેરા ફરી ટિકિટ મેળવશે તો જીતવું ભારે પડે એમ છે

Read More

ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા દાવેદારોના સેન્સ લેવાયાં

શહેરના ૧૧ વોર્ડમાંથી કુલ ૨૯૮ દાવેદારોએ દાવેદારી રજૂ કરી

Read More

પાનસરના તળાવ પાસે કેમીકલ ભરેલી ૧૫૦૦ બોરી નાંખી જતા ખળભળાટ

અજાણી કંપનીએ યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ જાહેરમાં ફેકી આરોગ્ય સામે જાેખમ ઉભું કર્યુ

Read More

સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં ધમધમાટ

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી ઃ ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષકોએ કર્યા શ્રી ગણેશ

Read More

સિવિલના સ્ટાફ બ્રધરનું કોરોનામાં મોત, સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી

એક દાયકાથી ફરજ બજાવતા હતા, પરિવારજનોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી

Read More

દહેગામના કડજાેદરામાં પરિવાર લગ્નમાં ગયાને તસ્કરો ઘર સાફ કરી ગયા

૫૦ હજાર રોકડની ચોરી થઇ તો પોલીસે ૧૫ હજાર કરાવ્યા, કહ્યું પછી રકમ વધારે અપાવી દઇશું

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પ્રાંતિયામાં કોંગ્રેસ હાઇકમાન્ડની બેઠકમાં મહાનગરના ઉમેદવારોની ચર્ચા કરાઇ

વિવાદ ટાળવા પ્રદેશ કાર્યાલયથી દુર અજાણ્યા ફાર્મ હાઉસમાં બેઠક બોલાવી, પ્રદેશ હોદ્દેદારો હાજર

Read More

‘સુનેગે સબકી, કરેગે મનકી’ ડીસા પાલિકાની ચૂંટણી માટે ભાજપના દાવેદારોને નિરીક્ષકો આજે સાંભળશે

મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાના બાયોડેટા તૈયાર કરાવી રહ્યા છે ઃ ડીસાના કોંગ્રેસના એક અગ્રણી ભૂતકાળમાં જેઓ પોતે પ્રમુખપદ શોભાવેલ છે. તેમના સમર્થકો અને ગત ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય સાથે ભાજપમાં જાેડાઈ જાય તો નવાઈ નહીં...

Read More