બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
સરકારી નોકરીમાં કેન્દ્રનું ૬૩ રમતોને પ્રાધાન્ય, રાજ્યમાં માત્ર ૨૫
ગુજરાતમાં પણ સરકારી નોકરીમાં અન્ય રમતોનો સમાવેશ કરવા ખેલાડીઓની માંગ
ફાયર વિભાગનો બીજા દિવસે સપાટો ઃ ૯૮ ઓફિસ, દુકાન સીલ
શાલીન ટાવર ૨૭, સુમન ટાવર ૧૭ અને હવેલી આર્કેડની ૫૪ ઓફિસ સીલ
ધાનેરાની કિરણરાજ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ
રજીસ્ટર નિભાવવામાં અનિયમિતતા જાેવા મળતા કાર્યવાહી કરી
ડીસામાં વીસ વર્ષમાંજ જર્જરિત બની ગયેલા રાજીવગાંધી શોપીંગના સીડીનો ભાગ ધડાકાભેર તૂટ્યો
વેપારીઓએ અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા
રાધે-રાધે પરીવાર ગાંધીનગર દ્વારા "દિકરીઓના વધામણાં" કરાયાં
સમાજને એક નવો રાહ ચીંધી ઉમદા ઉદાહરણ પુરૂ પાડતાં ૨૧ દિકરીઓનું પુજન કરીને સન્માનિત કરાઈ
મેડિકલ કોલેજના ૧૫૦ ઇન્ટર્ન તબીબ હડતાળમાં જાેડાયા
હડતાલ પૂરી નહીં કરે તો પીજીની પરીક્ષા પણ નહિ આપી શકે ઃ નીતિન પટેલ
ગાંધીનગર મહાનગરપાલિકામાં દિલફેંક અધિકારીઓ સામે રોષ ભભૂક્યો મહિલા મેયરના શાસનમાં જ મહિલાઓ અસુરક્ષિત ઃ કોંગ્રેસ
થોડા જ સમયમાં બીજાે કિસ્સો બહાર આવતા મહિલાની સલામતી અંગે સવાલો ઉઠ્યા
ગેટમેનના પાપે કેનાલનું પાણી ન મળતા ઢીમાના ખેડૂતોએ આપી ભૂખ હડતાલની ચીમકી
ઈઢાટામાંથી નીકળતી ઢીમા માઇનોર કેનાલમાં ગેટમેનની તાનાશાહી ઃ ખેડૂતોને સિંચાઇનું પાણી ન આપતો હોવાની રાવ
ડીસામાં ઠંડીનો ધ્રુજારો ઃ તાપમાનનો પારો ગગડી ૧૩ ડિગ્રી પહોંચ્યો
આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાનું અનુમાન
હોસ્પિટલમાં આગના બનાવ બાદ ગાંધીનગર ફાયર વિભાગે ૪૨૮ એકમોને નોટિસ ફટકારી હતી ફાયર વિભાગની લાલ આંખ ઃ અભિષેક બિલ્ડીંગ સીલ
અગાઉ પણ અભિષેક બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું જાડી ચામડીના સંચાલકો માનતા જ નથી
વડોદરામાં ઇ.સ. 1881માં 60,984 લોકોને ઓરીની રસી અપાઇ હતી, સોશિયલ ડિસ્ટન્સની ત્યારે પણ કરાતી હતી
વડોદરામાં ઇ.સ. 1881માં 60,984 લોકોને ઓરીની રસી અપાઇ હતી, સોશિયલ ડિસ્ટન્સની ત્યારે પણ કરાતી હતી
ઉત્તર ગુજરાતના પોશીના તાલુકાનાં તમામ 59 ગામ કોરોનામુક્ત, 1.25 લાખ વસતિવાળા તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નથી, 8 માસમાં માત્ર 14 કેસ, એકપણ મોત થયું નથી
ઉત્તર ગુજરાતના પોશીના તાલુકાનાં તમામ 59 ગામ કોરોનામુક્ત, 1.25 લાખ વસતિવાળા તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નથી, 8 માસમાં માત્ર 14 કેસ, એકપણ મોત થયું નથી
આજે 2020નું છેલ્લું સૂર્યગ્રહણ ધન રાશિમાં થશે, ભારતમાં નહીં દેખાય
આજે 2020નું છેલ્લું સૂર્યગ્રહણ ધન રાશિમાં થશે, ભારતમાં નહીં દેખાય
પિતા કહે છે- દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી બાળકીને ગોળી વાગી, જ્યારે પોલીસ કહે છે કે બાળકીને બંદૂકની ગોળી વાગી નથી, તે ગળી ગઈ છે
પિતા કહે છે- દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી બાળકીને ગોળી વાગી, જ્યારે પોલીસ કહે છે કે બાળકીને બંદૂકની ગોળી વાગી નથી, તે ગળી ગઈ છે
સુરતમાં 9 માસ બાદ વિશ્વનું પ્રથમ જ્વેલરી પ્રદર્શન, 200થી વધુ સ્ટોલ તેમજ 5000 ખરીદદાર, સિન્થેટિક હીરાના જ 25% સ્ટોલ
સુરતમાં 9 માસ બાદ વિશ્વનું પ્રથમ જ્વેલરી પ્રદર્શન, 200થી વધુ સ્ટોલ તેમજ 5000 ખરીદદાર, સિન્થેટિક હીરાના જ 25% સ્ટોલ
આબુરોડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૨૧ કોંગ્રેસને ૧૧,અપક્ષને ૮ બેઠકો મળી
શહેર ભાજપમાં ફરી વિજયનો જશ્ન
મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ ર્નિણયો રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ અપાશે
રાજ્યમાં નવા ફાયર એનઓસી પણ હવે ઓનલાઇન મળશે - લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત
ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આગમાતાના મંદિરમાં થઈ ચોરી
અગાઉ પણ રામાપીર મંદીર તથા પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના બનવા પામી હતી જેનો ભેદ હજું ઉકેલાયો નથી
વૈશ્વિક પેટર્ન ધરાવતી ખુરશી બનાવતી એકમાત્ર કંપની ઋચાર્મી ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડનું પાલનપુર ખાતે ઉદ્ઘાટન
આ માટે વિવિધ પ્રકારની સમસ્યા કે જરૂરિયાત મુજબ ખુરશી તૈયાર કરવા માટે જરૂરિયાત ધરાવનાર અંગે વિગતો મેળવી તેમને જરૂરીયાત મુજબ ખુરશી બનાવવામાં આવશે


