બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગાંધીનગર ગ્રામ્યમાં ૩૩ કોરોના પોઝિટિવ કેસો સાથે ૨૫૦ એક્ટીવ દર્દીઓ
ગાંધીનગર તાલુકામાં ૧૫ તેમજ માણસામાં ૭ અને કલોલમાં ૬ કેસો
વર્ષ ૨૦૧૪માં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં ધરપકડ
સીઆઇડી ક્રાઇમે શનિવારની સાંજે પૂર્વ ચેરમેનને તેમના નિવાસસ્થાન પંચશીલ ફાર્મથી ઉઠાવ્યા
ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં જીરેનીયમ ખેતીનું વાવેતર
જીરેનીયમની ખેતીને જાેવા દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે
આબુરોડ પાલિકાની ચૂંટણીમાં મતદાન બાદ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ પાલિકાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડી દીધા
ભાજપે એક જગ્યાએ તો જ કોંગ્રેસે ત્રણ જગ્યાએ રાખ્યા
ડીસાના રમુણ પાસે અજાણ્યા યુવકની લાશ મળી
પોલીસે લાશનો કબજાે મેળવી પીએમ અર્થે મોકલી આપી
ડીસામાં એલસીબી પોલીસે કારમાંથી રૂ.૭૭ હજારનો દારૂ ઝડપ્યો
પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી
ધુમ્મસની ચાદર ઓઢી હિલ સ્ટેશનમાં ફેરવાયું ગાંધીનગર
ગાંધીનગરમાં સવારે વિજિબિલિટીમાં ઘટાડો થતાં ૫૦ મીટર દૂરનું પણ નહીં દેખાતાં વાહન ચાલકોને પડી મુશ્કેલી
પોલીસે છેલ્લા ૧૧ દિવસમાં માસ્ક નહિ પહેરનારા પાસેથી ૨૧ લાખ દંડ વસૂલ્યો
કોરોના શરૂ થયા બાદ ૭૮૦૬૦ લોકો પાસેથી જિલ્લાની પોલીસે રૂ.૨.૩૬ કરોડ રૂપિયા દંડ કર્યો
બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ રૂ.2200માં જ પરિવારે નક્કી કરેલા મુહૂર્તે લગ્ન કરાવી આપે છે
બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ રૂ.2200માં જ પરિવારે નક્કી કરેલા મુહૂર્તે લગ્ન કરાવી આપે છે
ડીસા-પાલનપુર પાલિકામાં હવે વહીવટદારનું શાસન
ચીફ ઓફિસર નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે
ધાનેરામાં બિનપ્રમાણિત ખાતરની ૯પ બોરી જપ્ત
વીસ દિવસ પહેલાં શ્રધ્ધા એગ્રો સેન્ટરમાંથી ખાતરનું સેમ્પલ લેવાયું હતું
મોડાસાના ડુંગરવાડા ચાર રસ્તે ‘તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે’ તેવું કહી વેવાઈએ વેવાઈને જાહેરમાં માર મારી કપડાં ફાડ્યાં
મોડાસાના ડુંગરવાડા ચાર રસ્તે ‘તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે’ તેવું કહી વેવાઈએ વેવાઈને જાહેરમાં માર મારી કપડાં ફાડ્યાં
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કેસ ઘટતાં 6 માસમાં પહેલીવાર 53 ટકા બેડ ખાલી
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કેસ ઘટતાં 6 માસમાં પહેલીવાર 53 ટકા બેડ ખાલી
ડીસાપાલિકા પ્રમુખ દ્વારા ૪૫ કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
પાલિકાના કર્મચારીઓનું સન્માન પત્ર આપી બહુમાન કરાયું
જસરામાં અદ્યતન સરકારી પ્રાથમિક શાળા અને આરોગ્ય ભવનના બિલ્ડીંગનું લોકાર્પણ
આરોગ્ય ભવનનું લોકાર્પણ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ગેરહાજર
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની તૈયારીઓ પૂરી
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર ઃ જિલ્લાવાસીઓ માટે આવ્યા સારા સમાચાર
કાણોદરના નામે લગ્નમાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ
એક યુવક ડી.જે. ના તાલે બંદુકમાંથી ફાયરીંગ કરતો નજરે પડે છે
બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, માવઠાની ભીતિ
બટાકાના પાકમાં સુકારો ચરમીનો રોગ આવવાની શક્યતા ઃ પાલનપુર, ડીસા, અમીરગઢ, ઈકબાલગઢ, ભીલડી, ભાભર, શિહોરી સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા ઃ ચાલુ સાલે ૬૬ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે
આયુર્વેદિક ડોકટરોને સર્જરીની છૂટના વિરોધમાં હડતાલ
બનાસકાંઠામાં એલોપથી તબીબોએ વિરોધ દર્શાવ્યો


